Hymn No. 4840 | Date: 28-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-28
1993-07-28
1993-07-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=340
પીંજરું તૂટયું ને પંખી ઊડી ગયું (2)
પીંજરું તૂટયું ને પંખી ઊડી ગયું (2) ઊડી ઊડી ક્યાં જઈ એ પહોંચ્યું, ના એ તો સમજાયું ઊડી ઊડી કઈ ડાળે જઈ એ બેઠું, ના એ તો સમજાયું કરી કોશિશો ખોલવા રે પીંજરું, ના ખૂલ્યું, અચાનક એ તૂટયું લીધા શ્વાસો એણે રે એમાં, મુક્તિના શ્વાસો એ ઝંખી રહ્યું ખટક્યું જ્યાં પીંજરું, કરી કોશિશો ખોલવા, ના એ તો ખૂલ્યું રહ્યું મૂંઝાતું એ પીંજરામાં ને પીંજરામાં, પીંજરું સહન ના કરી શક્યું પીંજરાની ઉડાન પીંજરામાં રહી, ના બહાર એની નીકળી શક્યું રહ્યું બાંધી પીંજરું એને, પીંજરામાં ને પીંજરામાં બંધાઈ રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
pinjarum tutayum ne pankhi udi gayu (2)
udi udi kya jai e pahonchyum, na e to samajayum
udi udi kai dale jai e bethum, na e to samajayum
kari koshisho kholava re pinjarum, na khulyum, achan emaka e tuto
en lidha sham, muktina shvaso e jhakhi rahyu
khatakyum jya pinjarum, kari koshisho kholava, na e to khulyum
rahyu munjatum e pinjaramam ne pinjaramam, pinjarum sahan na kari shakyum
pinjarani udyamana pinjaramam rahi bandyum, pinjaramam, njaharium, pinjaramam, njaharum, njaramam, njarani njarani, na bjaharum, njaramam rahi, na
bjaharum
|