Hymn No. 4849 | Date: 30-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-30
1993-07-30
1993-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=349
રોજને રોજ મુલાકાત જેની થાતી જાય, કિંમત તો એની ના થાય
રોજને રોજ મુલાકાત જેની થાતી જાય, કિંમત તો એની ના થાય જીવનમાં તો જે સહજ પ્રાપ્ત થઈ જાય, કિંમત જીવનમાં એની ના થાય રોજે રોજ શ્વાસ લેવાતાં જાય, શ્વાસની કિંમત તેથી તો ના થાય ચૂક્યા સમય તો જ્યાં, મુલાકાત ના થાય, સમયની કિંમત જ્યાં સમજાઈ જાય નીરોગી કાયાની કિંમત ના સમજાય, રોગ આવતા કિંમત સમજાઈ જાય આંખડી તો જોતી જાશે બધું, જોશે શું ના કહેવાય, ઠપકો ના એને એમાં અપાય જોવે જે આંખડી, એ કહેતી જાય, જો એ સમજાઈ જાય, તો બેડો પાર થઈ જાય રોજે રોજ જો અણગમતી મુલાકાત થાતી જાય, મુખ ફેરવવાની પાળી આવી જાય જે મુલાકાત જીવનના સુખચેન ઝૂંટવી જાય, ચાહીએ એવી મુલાકાત ના થાય મુલાકાતને મુલાકાત જ્યાં થાતી જાય, એક બીજાને ત્યાં સમજતાં જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rojane roja mulakata jeni thati jaya, kimmat to eni na thaay
jivanamam to je sahaja prapta thai jaya, kimmat jivanamam eni na thaay
roje roja shvas levatam jaya, shvasani kimmat tethi to na thaay
chukya thaay samay to jyam, mulakyata naajimm jaay
nirogi kayani kimmat na samajaya, roga aavata kimmat samajai jaay
ankhadi to joti jaashe badhum, joshe shu na kahevaya, thapako na ene ema apaya
jove je ankhadi, e kaheti jaya, jo e samajai jaya, to bedoje paar
th mulakata thati jaya, mukh pheravavani pali aavi jaay
je mulakata jivanana sukhachena juntavi jaya, chahie evi mulakata na thaay
mulakatane mulakata jya thati jaya, ek bijane tya samajatam jaay
|