Hymn No. 4852 | Date: 01-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-01
1993-08-01
1993-08-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=352
છે દુઃખની તો દુઃખ ભરી યાત્રા, જીવનમાં તો સુખની મંઝિલ સુધી
છે દુઃખની તો દુઃખ ભરી યાત્રા, જીવનમાં તો સુખની મંઝિલ સુધી રહેશે એ તો દુઃખને દુઃખથી ભરેલી, પહોંચશે ના એ સુખની મંઝિલ સુધી યાત્રા રહેશે ચાલુ, રસ્તા રહશે બદલાતા, પહોંચશે ના જ્યાં સુખની મંઝિલ સુધી આવતા જાશે તોફાનો, કરતા જાશે એ ઉમેરો, પહોંચતા તો સુખની મંઝિલ સુધી ચાહે છે સહુ સુખ જીવનમાં, ચાહે ના દુઃખ કોઈ, પહોંચવું છે સહુએ સુખની મંઝિલ સુધી સુખની શોધ કરવામાં પડશે રાખવી તકેદારી, પહોંચવા તો સુખની મંઝિલ સુધી ચાલશે આ યાત્રા કદી વહેલી, કદી ધીમી, પહોંચવાનું છે મંઝિલને મંઝિલ સુધી રહેશે ના, હશે ના, યાત્રા એ પ્રેમભરી, પણ છે એ યાત્રા તો મંઝિલ સુધી દુઃખની મંઝિલ છે સુખ સુધી,છે યાત્રા એની તો સુખની મંઝિલ સુધી રહી જાશે મંઝિલ વિના યાત્રા અધૂરી ને અધૂરી, પડશે પહોંચવું તો મંઝિલ સુધી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che dukh ni to dukh bhari yatra, jivanamam to sukhani manjhil sudhi
raheshe e to duhkh ne duhkhathi bhareli, pahonchashe na e sukhani manjhil sudhi
yatra raheshe chalu, raheshe toashe toashe, rasta rahashe tou, rahashe jaashe
toashe, rahashe toashe, rahashe, pahasuk, pahonchata, pahonchata, pahonchata sukhani manjhil sudhi
chahe che sahu sukh jivanamam, chahe na dukh koi, pahonchavu che sahue sukhani manjhil sudhi
sukhani shodha karva maa padashe rakhavi takedari, pahonchava to sukhani manjhil dhila
chila to sukhani manjhil dhila chila sudhi hasahadies a yatra, manjahadi vah, manjahadi, manjahadi, kahadi vah
, manjahadi na, yatra e premabhari, pan che e yatra to manjhil sudhi
dukh ni manjhil che sukh sudhi, che yatra eni to sukhani manjhil sudhi
rahi jaashe manjhil veena yatra adhuri ne adhuri, padashe pahonchavu to manjhil sudhi
|