Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4856 | Date: 01-Aug-1993
દૂરને દૂર જીવનમાં તો દેખાય છે, દેખાય છે ઝાડવા ને કિનારા
Dūranē dūra jīvanamāṁ tō dēkhāya chē, dēkhāya chē jhāḍavā nē kinārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4856 | Date: 01-Aug-1993

દૂરને દૂર જીવનમાં તો દેખાય છે, દેખાય છે ઝાડવા ને કિનારા

  No Audio

dūranē dūra jīvanamāṁ tō dēkhāya chē, dēkhāya chē jhāḍavā nē kinārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-08-01 1993-08-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=356 દૂરને દૂર જીવનમાં તો દેખાય છે, દેખાય છે ઝાડવા ને કિનારા દૂરને દૂર જીવનમાં તો દેખાય છે, દેખાય છે ઝાડવા ને કિનારા

આશ તો આપી જાય છે, મળી જાશે જીવનમાં તો એ ઝાડવા ને કિનારા

નથી કાંઈ એ દૂરને દૂર તો રહેતા, આકાશે રહે છે ચાંદ ને તારા

કરતા કોશિશોને કોશિશો જીવનમાં, હાથમાં ન આવે કાંઈ ચાંદને એ તારા

થયા નથી મિલન ધરતી ને આકાશના, થાશે ક્યાંથી ધરતી પરથી તારા

રહ્યાં એ ટમટમતા ઉપર આકાશે, રહ્યાં છે કરી, પોતાના હસ્તીના ઇશારા

લાવી ના શકાશે એ દૂરના તારા તો પાસે, રહેશે દૂરના દૂર તો એ તારા

દૂરને દૂરથી રહેશે એ જોતા, લાવશે ના એ પાસે એના મિલનના કિનારા

રહ્યાં ઝગમગતા આકાશે, દેતા રહ્યાં આનંદ આકાશે, ચમકતા રહ્યાં આકાશે તારા

દૂરના ઝાડવા ને કિનારા, આવશે કદી એ પાસે, રહેશે ના દૂર એ કિનારા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dūranē dūra jīvanamāṁ tō dēkhāya chē, dēkhāya chē jhāḍavā nē kinārā

āśa tō āpī jāya chē, malī jāśē jīvanamāṁ tō ē jhāḍavā nē kinārā

nathī kāṁī ē dūranē dūra tō rahētā, ākāśē rahē chē cāṁda nē tārā

karatā kōśiśōnē kōśiśō jīvanamāṁ, hāthamāṁ na āvē kāṁī cāṁdanē ē tārā

thayā nathī milana dharatī nē ākāśanā, thāśē kyāṁthī dharatī parathī tārā

rahyāṁ ē ṭamaṭamatā upara ākāśē, rahyāṁ chē karī, pōtānā hastīnā iśārā

lāvī nā śakāśē ē dūranā tārā tō pāsē, rahēśē dūranā dūra tō ē tārā

dūranē dūrathī rahēśē ē jōtā, lāvaśē nā ē pāsē ēnā milananā kinārā

rahyāṁ jhagamagatā ākāśē, dētā rahyāṁ ānaṁda ākāśē, camakatā rahyāṁ ākāśē tārā

dūranā jhāḍavā nē kinārā, āvaśē kadī ē pāsē, rahēśē nā dūra ē kinārā
Scan Image

Gujarati Bhajan no. 4856 by Satguru Devendra Ghia - Kaka
First...485248534854...Last