Hymn No. 4862 | Date: 04-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-04
1993-08-04
1993-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=362
રાખ્યા નથી શક્તિવિહોણા તો કોઈને જીવનમાં, પ્રભુએ તો કોઈને જીવનમાં
રાખ્યા નથી શક્તિવિહોણા તો કોઈને જીવનમાં, પ્રભુએ તો કોઈને જીવનમાં દીધી છે સહુને કોઈને કોઈ કુદરતી શક્તિ, કુદરતે તો સહુને તો જગમાં જાણીને વિકસાવી શક્તિ જેણે જીવનમાં, મેળવી શક્યા એના એ તો ફાયદા ચાલતીને ચલાવતી રહી છે કુદરત, એના છે અણલિખિત તો કાયદા કરશોને કરશો ઉપયોગ જો એના રે ખોટા, મળશે જીવનમાં મોટા તોટા ખાવી હોય જો દયા, ખાજો તો ખુદ ખુદની, કરશો ઉપયોગ એના જો ખોટા છે એ એકસરખી દેન તો પ્રભુની, સમજી વિચારી કરજો ઉપયોગ એના રહેશે ના કાયમ હાથમાં કોઈના, રહે જીવનમાં એ તો હાથમાં રે કોના કરશો ના ફરિયાદ ખોટી જીવનમાં, રાખ્યા નથી કોઈને શક્તિવિહોણા દીધું આટઆટલું પ્રભુએ રે જીવનમાં તમને, ચૂકવ્યા નથી હજી એના લેણાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhya nathi shaktivihona to koine jivanamam, prabhu ae to koine jivanamam
didhi che sahune koine koi kudarati shakti, kudarate to sahune to jag maa
jaani ne vikasavi shakti those jivanamam, melavi shakya
upa eoga to phayada
chalatine chaaya upa eoga to phayada chalatine chaaya chuasha chudariash, chayada chaasha, chayada chudariash jo ena re Khota malashe jivanamam mota tota
khavi hoy jo daya, khajo to khuda khudani, karsho Upayoga ena jo Khota
Chhe e ekasarakhi dena to prabhuni, samaji vichaari karjo Upayoga ena
raheshe na Kayama haath maa koina, rahe jivanamam e to haath maa re kona
karsho na phariyaad khoti jivanamam, rakhya nathi koine shaktivihona
didhu ataatalum prabhu ae re jivanamam tamane, chukavya nathi haji ena lenam
|