Hymn No. 4864 | Date: 04-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-04
1993-08-04
1993-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=364
ક્યારે, ક્યારે, થાશે જીવનમાં બધું, કરીશ સમજી વિચારીને તો તું જ્યારે
ક્યારે, ક્યારે, થાશે જીવનમાં બધું, કરીશ સમજી વિચારીને તો તું જ્યારે ક્યારે, ક્યારે, ચાલશે નહીં કોઈ સાથે તારી, કરતો રહીશ અપમાન તો તું જ્યારે ક્યારે, ક્યારે, દુઃખીને દુઃખી જીવન બનશે તારું, લોભ લાલચમાં જીવીશ જ્યારે ક્યારે, ક્યારે, પહોંચીશ મંઝિલે તું, કરી હશે નક્કી મંઝિલ, ચાલશે એ દિશામાં જ્યારે ક્યારે, ક્યારે, થઈ ના શકીશ સુખી જીવનમાં તું, સંતોષી બનીશ ના તું જ્યારે ક્યારે, ક્યારે, સાચું તું ના જોઈ શકીશ, ચડવા હશે પડળ ખોટા આંખો ઉપર જ્યારે ક્યારે, ક્યારે, વહેશે આંસુ નયનોથી તારા, દિલ ઊભરાઈ જાશે દુઃખથી તારું જ્યારે ક્યારે, ક્યારે, થાકીશ જગમાં તો તું, દુઃખ દર્દ સહન થઈ ના શકશે તો જ્યારે ક્યારે, ક્યારે, સમજી ના શકીશ તું કોઈને, મૂંઝાયેલો હશે જીવનમાં તું જ્યારે ક્યારે, ક્યારે, કરી શકીશ દર્શન પ્રભુના તું, મન, ચિત્ત, ભાવ, વિશુદ્ધ કરીશ તું જ્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kyare, kyare, thashe jivanamam badhum, karish samaji vichaari ne to tu jyare
kyare, kyare, chalashe nahi koi saathe tari, karto rahisha apamana to tu jyare
kyare, kyare, duhkhine dukhi jivan banshe tarahum, lobhaalare
kyare, jchonyamare, jyjalare, lobhaivare tum, kari hashe nakki manjila, chalashe e disha maa jyare
kyare, kyare, thai na shakisha sukhi jivanamam tum, santoshi banisha na tu jyare
kyare, kyare, saachu tu na joi shakisha, chadava hashe padal khota aankho vahara jyare
ansare ky nayanothi tara, dila ubharai jaashe duhkhathi taaru jyare
kyare, kyare, thakisha jag maa to tum, dukh dard sahan thai na shakashe to jyare
kyare, kyare, samaji na shakisha tu koine, munjayelo hashe jivanamam tu jyare
kyare, kyare, kari shakisha darshan prabhu na tum, mana, chitta, bhava, vishuddha karish tu jyare
|