Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4865 | Date: 06-Aug-1993
હે દાનવીરના હાથ તો, દાનને દાન તો દેતા ને દેતા જાય
Hē dānavīranā hātha tō, dānanē dāna tō dētā nē dētā jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4865 | Date: 06-Aug-1993

હે દાનવીરના હાથ તો, દાનને દાન તો દેતા ને દેતા જાય

  No Audio

hē dānavīranā hātha tō, dānanē dāna tō dētā nē dētā jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-08-06 1993-08-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=365 હે દાનવીરના હાથ તો, દાનને દાન તો દેતા ને દેતા જાય હે દાનવીરના હાથ તો, દાનને દાન તો દેતા ને દેતા જાય

હૈયું ગણત્રી ના એની તો કરે, એની જરાય એ તો દાનવીર કહેવાય

હે કર્મને કર્મ જીવનમાં તો જે, કરતાને કરતા જાય

ફળની આશા રાખે ના એમાં તો જરાય, એ તો કર્મવીર કહેવાય

હે પ્રેમની ધારા હૈયે રે જેના વહે સદાય, એ વહેતીને વહેતી જાય

કોઈ માંગણીમાં ના એ કલુષિત થાય, એ તો પ્રેમવીર કહેવાય

હે અહિંસાને સત્યને તો જીવનભર આચર્યા જેણે સદાય

શ્વાસેશ્વાસમાં ને રગેરગમાં વણ્યા જેણે સદાય, એ પરમ મહાવીર કહેવાય

હે ડરની પણ જેણે ફાકી કરી, કરે ના કોઈ પર અન્યાય જરાય

રક્ષણ કરવા અન્યનું, અચકાય ના જરાય, એ તો શૂરવીર કહેવાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hē dānavīranā hātha tō, dānanē dāna tō dētā nē dētā jāya

haiyuṁ gaṇatrī nā ēnī tō karē, ēnī jarāya ē tō dānavīra kahēvāya

hē karmanē karma jīvanamāṁ tō jē, karatānē karatā jāya

phalanī āśā rākhē nā ēmāṁ tō jarāya, ē tō karmavīra kahēvāya

hē prēmanī dhārā haiyē rē jēnā vahē sadāya, ē vahētīnē vahētī jāya

kōī māṁgaṇīmāṁ nā ē kaluṣita thāya, ē tō prēmavīra kahēvāya

hē ahiṁsānē satyanē tō jīvanabhara ācaryā jēṇē sadāya

śvāsēśvāsamāṁ nē ragēragamāṁ vaṇyā jēṇē sadāya, ē parama mahāvīra kahēvāya

hē ḍaranī paṇa jēṇē phākī karī, karē nā kōī para anyāya jarāya

rakṣaṇa karavā anyanuṁ, acakāya nā jarāya, ē tō śūravīra kahēvāya
Scan Image

Gujarati Bhajan no. 4865 by Satguru Devendra Ghia - Kaka
First...486148624863...Last