Hymn No. 4868 | Date: 07-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-07
1993-08-07
1993-08-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=368
જીવન તો છે તારું, જીવવું પડશે તારે, તું તારી ને તારી રીતે, તું જીવી જાજે
જીવન તો છે તારું, જીવવું પડશે તારે, તું તારી ને તારી રીતે, તું જીવી જાજે જોઈએ છે જીવનમાં તારે, કરવું પડશે તો તારે, જોઈએ જેવું, કરજે એવું તું તો ત્યારે સમજવું છે જ્યાં તારે, સમજવું પડશે તારે, શું સમજવું પડશે, સમજવું એ તો તારે પહોંચવું છે જ્યાં તારે, ચાલવું પડશે તારે, પહોંચવું છે ક્યાં, નક્કી કરવું પડશે એ તારે જોવું છે જ્યાં તારે, જોવું પડશે તારે, જોવું કેટલું ને કેવું, નક્કી કરવું પડશે એ તો તારે કહેવું છે જ્યાં તારે, કહેવું પડશે તારે, કહેવું કેટલું ને શું, નક્કી કરવું પડશે એ તો તારે રહેવું છે ત્યારે, રહેવું પડશે તારે, રહેવું કેટલું ને કેવી રીતે, નક્કી કરવાનું છે એ તો તારે દેવું છે તો તારે, દેવું પડશે તો તારે, દેવું કેટલું ને કોને, નક્કી કરવું પડશે એ તો તારે જાગવું છે તારે, જાગવું પડશે તો તારે, સામનો નીંદનો કરાવો પડશે તો તારે ને તારે કરવા છે દર્શન પ્રભુના તારે, લાયક બનવું પડશે તારે, બનવું પડશે લાયક તો તારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan to che tarum, jivavum padashe tare, tu taari ne taari rite, tu jivi jaje
joie che jivanamam tare, karvu padashe to tare, joie jevum, karje evu tu to tyare
samajavum che jya pad tare, samajavum padashe samaj, samajum tare, shu e to taare
pahonchavu che jya tare, chalavum padashe tare, pahonchavu che kyam, nakki karvu padashe e taare
jovum che jya tare, jovum padashe tare, jovum ketalum ne kevum, nakki karvu padashev, nakki karvu padashe e to taare
ka taare kahevu ketalum ne shum, nakki karvu padashe e to taare
rahevu che tyare, rahevu padashe tare, rahevu ketalum ne kevi rite, nakki karavanum che e to taare
devu che to tare, devu padashe to tare, devu ketalum ne kone, nakki karvu padashe e to taare
jagavum che tare, jagavum padashe to tare, samano nindano karvo padashe to taare ne taare
karva che darshan prabhu na tare, layaka banavu padashe tare, layaka banavu padashe padashe layaka to taare
|