Hymn No. 4875 | Date: 07-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-07
1993-08-07
1993-08-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=375
એકલોને એકલો, એકલોને એકલો, એકલોને એકલો
એકલોને એકલો, એકલોને એકલો, એકલોને એકલો ફરશે રે તું, ફરવું પડશે રે તારે, તારી મનઃસૃષ્ટિમાં તો એકલોને એકલો લઈ ના શકશે તું સાથે કોઈને, આવશે ના કોઈ સાથે, ફરશે એમાં તું એકલોને એકલો આનંદ કે દુઃખ મળશે રે તને, ભોગવશે રે એને રે તું, તો એમાં એકલોને એકલો કર્તાને હર્તા હઈશ તું તો એ તારી સૃષ્ટિનો, હશે રે એમાં તો તું એકલોને એકલો લીધું કે દીધું હશે તેં તો રે એમાં, હશે રે જાણકાર એનો રે તું તો, એકલોને એકલો હશે એમાં જે બધું, રહેશે એ તો એમાંને એમાં, જોશે અનોખું એ તું એકલોને એકલો તારી સૃષ્ટિ તો સર્જાતી જાશે, હશે એનો રે સર્જનહાર, તું તો એકલોને એકલો હશે એ તો તારી સાથે, હશે જ્યાં સુધી તું એમાં, હશે રે એમાં તો તું એકલોને એકલો નીકળ્યો જ્યાં એમાંથી તું બહાર, હશે ના સૃષ્ટિ એ તારી, દઈશ સમાવી તારામાં એને તું એકલો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ekalone ekalo, ekalone ekalo, ekalone ekalo
pharashe re tum, pharvu padashe re tare, taari manahsrishtimam to ekalone ekalo
lai na shakashe tu saathe koine, aavashe na koi sathe,
pharashe ema tu ekalone ekalo,
aanand ke reav tasha rehkha tum,
to ema ekalone ekalo
kartane harta haisha tu to e taari srishtino,
hashe re ema to tu ekalone ekalo
lidhu ke didhu hashe te to re emam,
hashe re janakara eno re tu to, ekalone ekalo
hashe ema je badhum, raheshe e to emanne emam,
joshe anokhu e tu ekalone ekalo
taari srishti to sarjati jashe, hashe eno re sarjanahara,
tu to ekalone ekalo
hashe e to taari sathe, hashe jya sudhi tu emam,
hashe re ema to tu ekalone ekalo
nikalyo jya ema thi tu bahara, hashe na srishti e tari,
daish samavi taara maa ene tu ekalo
|