Hymn No. 4878 | Date: 08-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-08
1993-08-08
1993-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=378
રહી રહી દૂર તો સહુ જોતા રહશે, જીવનમાં તો ફાવ્યો વખણાશે
રહી રહી દૂર તો સહુ જોતા રહશે, જીવનમાં તો ફાવ્યો વખણાશે મહેનતમાં હાથ દેવા ના કોઈ આવશે, ચાખવા ફળ મીઠાં સહુ ભેગા મળશે ચૂક્યો પગથિયાં જીવનમાં જ્યાં, મારવા ધક્કો તો સહુ તૈયાર તો રહેશે પડયો છે જીવનમાં તો જ્યાં, મારવા પાટું એને તો સહુ તૈયાર રહેશે થયો સફળ જીવનમાં તો જ્યાં, કરવા વખાણ એના તો સહુ તૈયાર રહેશે થયો જીવનમાં તો જે જ્યાં મોટો, સહુ આસપાસ એની તો ફરતા રહેશે મન હશે તો જેના રે કાબૂમાં, સફળતા જીવનમાં એને તો જલદી વરશે કરવું હશે ના જેણે કાંઈ જીવનમાં, બહાના ને બહાના તો એણે ગોતવા રહેશે હશે ધ્યેય અને લક્ષ્ય એકસરખાં, જીવનમાં એ તો સાથે ને સાથે તો રહેશે બનશો ના પ્રભુને લાયક તો જીવનમાં જ્યાં, રહી રહી દૂર એ તો જોતા રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahi rahi dur to sahu jota rahashe, jivanamam to phavyo vakhanashe
mahenatamam haath deva na koi avashe, chakhava phal mitham sahu bhega malashe
chukyo pagathiyam jivanamam jyam, marava sahyamhe jyam, marava sahyamhe to sahu taiyan jayeshey to rahu
taiyan, marava taiyamhe, to sahu taiyan
thayo saphal jivanamam to jyam, karva vakhana ena to sahu taiyaar raheshe
thayo jivanamam to je jya moto, sahu aaspas eni to pharata raheshe
mann hashe to jena re kabumam, saphalanam jivanamam the nee to jalum toivashe
kai vashe na na jalum ene gotava raheshe
hashe dhyeya ane lakshya ekasarakham, jivanamam e to saathe ne saathe to raheshe
banasho na prabhune layaka to jivanamam jyam, rahi rahi dur e to jota raheshe
|
|