Hymn No. 4880 | Date: 08-Aug-1993
છે એ તો તારું ને તારું, એ તો આવી સામે ઊભું
chē ē tō tāruṁ nē tāruṁ, ē tō āvī sāmē ūbhuṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1993-08-08
1993-08-08
1993-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=380
છે એ તો તારું ને તારું, એ તો આવી સામે ઊભું
છે એ તો તારું ને તારું, એ તો આવી સામે ઊભું,
જોઈ એને, વિચલિત તું બની ગયો
છે ભાગ્ય એ તો તારું, આવી આજે એ તો સામે ઊભું,
જોઈ એને વિચલિત કેમ થઈ ગયો
હતું રોકવાનું એને, ત્યારે ના રોક્યું, ધરી રૂપ આજ જુદું,
આવી ઊભું, વિચલિત કેમ બની ગયો
જાણ્યા ના કર્મો, નથી ભાગ્યનો ગૂનો, કર્યું જેવું, રૂપ એવું ધર્યું,
શાને હવે તું વિચલિત બની ગયો
છે એ તો તારા કર્મોનું સર્જન, આવી ઊભું છે સામે,
જોઈને એને, કેમ વિચલિત તું બની ગયો
આશા રાખે છે મોટી મોટી, છે ભાગ્યમાં ખોટ મોટી,
જોઈ હવે ભાગ્યને તારા વિચલિત શાને બની ગયો
સ્વપ્નસેવી બની ચાલશે ક્યાંથી, કર ઘડતર ભાગ્યનું તારું,
જોઈ ભાગ્યને વિચલિત કેમ બની ગયો
કર્મવીર છે તું, કરીશ કર્મ તું, કર ઘડતર ભાગ્યનું રે તું,
જોઈ ભાગ્યને વિચલિત શાને બની ગયો
ભૂલી ગયો તું કર્મ તારા, ચાલશે ના એ બહાના છટકવાના,
જોઈ ભાગ્યને તારા વિચલિત કેમ થઈ ગયો
છે બાજી હાથમાં તારી તારા, લે એને સુધારી,
કરી કર્મો તો એવા, જોઈ એને, વિચલિત શાને બની ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē ē tō tāruṁ nē tāruṁ, ē tō āvī sāmē ūbhuṁ,
jōī ēnē, vicalita tuṁ banī gayō
chē bhāgya ē tō tāruṁ, āvī ājē ē tō sāmē ūbhuṁ,
jōī ēnē vicalita kēma thaī gayō
hatuṁ rōkavānuṁ ēnē, tyārē nā rōkyuṁ, dharī rūpa āja juduṁ,
āvī ūbhuṁ, vicalita kēma banī gayō
jāṇyā nā karmō, nathī bhāgyanō gūnō, karyuṁ jēvuṁ, rūpa ēvuṁ dharyuṁ,
śānē havē tuṁ vicalita banī gayō
chē ē tō tārā karmōnuṁ sarjana, āvī ūbhuṁ chē sāmē,
jōīnē ēnē, kēma vicalita tuṁ banī gayō
āśā rākhē chē mōṭī mōṭī, chē bhāgyamāṁ khōṭa mōṭī,
jōī havē bhāgyanē tārā vicalita śānē banī gayō
svapnasēvī banī cālaśē kyāṁthī, kara ghaḍatara bhāgyanuṁ tāruṁ,
jōī bhāgyanē vicalita kēma banī gayō
karmavīra chē tuṁ, karīśa karma tuṁ, kara ghaḍatara bhāgyanuṁ rē tuṁ,
jōī bhāgyanē vicalita śānē banī gayō
bhūlī gayō tuṁ karma tārā, cālaśē nā ē bahānā chaṭakavānā,
jōī bhāgyanē tārā vicalita kēma thaī gayō
chē bājī hāthamāṁ tārī tārā, lē ēnē sudhārī,
karī karmō tō ēvā, jōī ēnē, vicalita śānē banī gayō
|