Hymn No. 4885 | Date: 15-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-15
1993-08-15
1993-08-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=385
કરવું શું, કરવું શું જીવનમાં, કરજે વિચાર એનો તો તું
કરવું શું, કરવું શું જીવનમાં, કરજે વિચાર એનો તો તું જોઈએ જીવનમાં તો જેવું, કરજે જીવનમાં એવું તો તું કરતો રહ્યો જીવનમાં તું તો ઘણું, પરિણામ એનું મળ્યું તો શું વગર વિચારે કરતો રહ્યો જીવનમાં ઘણું, જીવનમાં જ્યારે તો તું કર્યો વિચાર જેટલો, કર્યો અમલ ના એટલો, વિચારજે આ તો તું કરવું થોડું, જોઈએ ઝાઝું, મળશે શું જીવનમાં, આમ તો શું વગર વિચારે ને વગર તૈયારીએ, મળશે જીવનમાં તો કેટલું ને શું જોઈએ છે શું, જોઈએ છે કેવું, કરજે વિચાર જીવનમાં એનો તો તું કર્યા વિના થાશે ના પૂરું, રહેશે એ અધૂરું, મળશે એમાં તો શું બદલીશ ના ચાલ જીવનમાં તારી તું, મેળવીશ તો મેળવીશ તું શું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karvu shum, karvu shu jivanamam, karje vichaar eno to tu
joie jivanamam to jevum, karje jivanamam evu to tu
karto rahyo jivanamam tu to ghanum, parinama enu malyu to shu
vagar vichare karto rahyo jivanamicho to jet tumalo, karto rahyo jivanamicho to
ghanu amal na etalo, vicharaje a to tu
karvu thodum, joie jajum, malashe shu jivanamam, aam to shu
vagar vichare ne vagar taiyarie, malashe jivanamam to ketalum ne shu
joie che shum, joie che kevum, karje vicha vichaar
jivanam na purum, raheshe e adhurum, malashe ema to shu
badalisha na chala jivanamam taari tum, melavisha to melavisha tu shu
|