Hymn No. 4930 | Date: 12-Sep-1993
|
|
Text Size |
 |
 |
1993-09-12
1993-09-12
1993-09-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=430
દુઃખને તો શું હું તો જાણું, જીવનમાં સુખને તો જ્યાં જોયું નથી
દુઃખને તો શું હું તો જાણું, જીવનમાં સુખને તો જ્યાં જોયું નથી છે જીવનની તો આ તો ઘટમાળ, એના વિના બીજું એ તો કાંઈ નથી ચાહત જીવનમાં તો ના અટકી, પૂરી જીવનમાં એ તો કાંઈ થઈ નથી દુઃખ ઊભું કર્યા વિના એ રહી નથી, જીવનની આના વિના કોઈ હકીકત નથી નિષ્ફળતાના પગથિયાં ચડયા જીવનમાં ઝાઝા, એના વિના બીજું થયું નથી હૈયાંની સમતુલતા ગયો ગુમાવી, પરિણામ મળ્યા વિના એનું રહ્યું નથી પ્રભુમાં લીન જેમ જેમ થાતો જાઉં, દુઃખ પાસે તો પહોંચી શક્યું નથી જીવનમાં જ્યાં પ્રભુનો પ્રેમને પ્રેમ પીતો જાઉં, દુઃખ તો નજીક આવ્યું નથી મન તો જ્યાં દુઃખમાં રમતું નથી, દુઃખનો અનુભવ ત્યાં થાતો નથી માયામાં તો મન જ્યાં રમતું નથી, દુઃખ તો ત્યા ઊભું થાતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
duhkh ne to shu hu to janum, jivanamam sukh ne to jya joyu nathi
che jivanani to a to ghatamala, ena veena biju e to kai nathi
chahata jivanamam to na ataki, puri jivanamam e to kai thai nathi
dukh ubhum e veena koi hakikata nathi
nishphalatana pagathiyam chadaya jivanamam jaja, ena veena biju thayum nathi
haiyanni samatulata gayo gumavi, parinama malya veena enu rahyu nathi
prabhu maa leen jem jema thaato jau to prahum nahun to jham to
prahumonha pajama, prahumonha pajama to prahumonha pahun avyum nathi
mann to jya duhkhama ramatum nathi, duhkhano anubhava tya thaato nathi
maya maa to mann jya ramatum nathi, dukh to tya ubhum thaatu nathi
|
|