Hymn No. 4936 | Date: 14-Sep-1993
|
|
Text Size |
 |
 |
1993-09-14
1993-09-14
1993-09-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=436
રે કોઈમાં રહેલી માનવતાને તું જગાડજે, ના એની માનવતાને તું મારી નાખજે
રે કોઈમાં રહેલી માનવતાને તું જગાડજે, ના એની માનવતાને તું મારી નાખજે રે શબ્દોના મારથી ના હૈયાં વીંધી નાખજે, એની માનવતાને ના ઠેસ પહોંચાડજે રે સહનશીલતાને ધીરજથી, અન્યમાં રહેલ માનવતાને રે, તું સત્કારજે રે માનવતા તો છે જીવનનું બિંદુ, તારામાં સદા જાગૃત એને તું રાખજે રે માનવતાએ ને માનવતાએ મહેકી ઊઠશે રે જીવન, જીવનને મહેકતું એમાં તું રાખજે રે જગમાંથી કાંઈ બીજું ના લઈ જવાશે, માનવતાની મહેક તો તું તારી છોડી જાજે રે વિકારોની દુર્ગંધને જીવનમાં રે, તારી માનવતામાં, ના એને ભળવા દેજે રે લોભ લાલચના સાથમાં રે જીવનમાં, તારી માનવતાને ના વિસારી દેજે રે માનવતા મળશે ના વેચાતી જગમાં, સદા ધ્યાનમાં આ તો તું રાખજે રે જીતી જાજે જીવન તું તારું, જગને માનવતા ને માનવતાનું દાન તું આપજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re koimam raheli manavatane tu jagadaje, na eni manavatane tu maari nakhaje
re shabdona marathi na haiyam vindhi nakhaje, eni manavatane na thesa pahonchadaje
re sahanashilatane dhirajathi, anyamam rahel manavatane re, tu satkaraje
re manavata to che jivananum bindu, taara maa saad jagrut ene tu rakhaje
re manavatae ne manavatae maheki uthashe re jivana, jivanane mahekatum ema tu rakhaje
re jagamanthi kai biju na lai javashe, manavatani maheka to tu taari chhodi jaje
re vikaroni durgandhane jivanamam re, taari manavatamam, na ene bhalava deje
re lobh lalachana sathamam re jivanamam, taari manavatane na visari deje
re manavata malashe na vechati jagamam, saad dhyanamam a to tu rakhaje
re jiti jaje jivan tu tarum, jag ne manavata ne manavatanum daan tu aapje
|