Hymn No. 4939 | Date: 16-Sep-1993
|
|
Text Size |
 |
 |
ડરપોક મને તો શોધ્યા ને છોડયા, સાથ અનેક જીવનમાં, ડર તોયે ના છૂટયા ના છૂટયા
Darapok Mane To Sodhya Ne Chodya, Sath Aneka Jeevanama, Dar Toye Na Chutya Na Chutya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-09-16
1993-09-16
1993-09-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=439
ડરપોક મને તો શોધ્યા ને છોડયા, સાથ અનેક જીવનમાં, ડર તોયે ના છૂટયા ના છૂટયા
ડરપોક મને તો શોધ્યા ને છોડયા, સાથ અનેક જીવનમાં, ડર તોયે ના છૂટયા ના છૂટયા કરતું ને જગાવતું રહ્યું અનેક શંકા, સાથ ના જીવનમાં, કોઈના જાળવી શક્યા વાર ના લાગી સરી જતાં શંકામાં, વિનાશના પંથ એમાં તો ના અટક્યા ના શક્તિ જગાવી શક્યા સામનાની, ના સામનામાં એ તો ટકી શક્યા જગ સામનામાંથી છટકવાના, એ તો રસ્તાને રસ્તા તો શોધતા રહ્યાં કરે શરૂઆત હિંમતથી પણ, અધવચ્ચે હિંમતમાં એ માટીપગા તો બની ગયા શંકાને હૈયાંમાં ડરના જોરે, જીવનમાં સ્થિર ના એને ક્યાંયના તો રહેવા દીધાં ડરને શંકાના ઓળા જીવનભર, તો એની સાથે ને સાથે તો ફરતા રહ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
darapoka mane to shodhya ne chhodaya, saath anek jivanamam, dar toye na chhutaay na chhutaay
kartu ne jagavatum rahyu anek shanka, saath na jivanamam, koina jalavi shakya
vaar na laagi sari jatam shankamam, vinashana panth ema to na atakya
na shakti jagavi shakya samanani, na samanamam e to taki shakya
jaag samanamanthi chhatakavana, e to rastane rasta to shodhata rahyam
kare sharuata himmatathi pana, adhavachche himmatamam e matipaga to bani gaya
shankane haiyammam darana jore, jivanamam sthir na ene kyanyana to raheva didha
darane shankana ola jivanabhara, to eni saathe ne saathe to pharata rahyam
|