Hymn No. 4940 | Date: 17-Sep-1993
|
|
Text Size |
 |
 |
1993-09-17
1993-09-17
1993-09-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=440
માંગે છે રે માંગે છે, જીવન તો જીવનમાં, સહુ પાસે કાંઈને કાંઈ તો માંગે છે
માંગે છે રે માંગે છે, જીવન તો જીવનમાં, સહુ પાસે કાંઈને કાંઈ તો માંગે છે જીવન સહુને, કાંઈને કાંઈ તો આપે છે, જીવન સહુ પાસે કાંઈને કાંઈ તો માંગે છે જોઈએ જીવનમાં તો સહુને, જીવન સહુ પાસે, પાત્રતા એની તો માંગે છે જોઈએ જીવનમાં જ્યારે કાંઈ પણ, પ્રાર્થનાથી પ્રાર્થના, વિશ્વાસ ને દ્રઢતા તો માંગે છે જોઈએ જીવનમાં જ્યારે જે જે, જાણકારી જીવનમાં, એની એ તો માંગે છે જોઈએ સફળતા જીવનમાં સહુને, સફળતા આવડત ને પુરુષાર્થ તો માંગે છે મનની ચંચળતા તો જીવનમાં, જીવનમાં અંકુશ સદા એના પર તો માંગે છે ભક્તિ જીવનમાં તો સદા, ભાવને સરળતા હૈયાંમાં એ તો માંગે છે સબંધો જીવનમાં તો સદા, સમજણને ત્યાગ, સદા એ તો માંગે છે મુક્તિ તો જીવનમાં, જીવન પાસે સર્વસ્વના ત્યાગની તૈયારી એ તો માંગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mange che re mange chhe, jivan to jivanamam, sahu paase kamine kai to mange che
jivan sahune, kamine kai to aape chhe, jivan sahu paase kamine kai to mange che
joie jivanamam to sahune, jivan sahu pase, patrata eni to mange che
joie jivanamam jyare kai pana, prarthanathi prarthana, vishvas ne dradhata to mange che
joie jivanamam jyare je je, janakari jivanamam, eni e to mange che
joie saphalata jivanamam sahune, saphalata aavadat ne purushartha to mange che
manani chanchalata to jivanamam, jivanamam ankusha saad ena paar to mange che
bhakti jivanamam to sada, bhavane saralata haiyammam e to mange che
sabandho jivanamam to sada, samajanane tyaga, saad e to mange che
mukti to jivanamam, jivan paase sarvasvana tyagani taiyari e to mange che
|