Hymn No. 4942 | Date: 19-Sep-1993
|
|
Text Size |
 |
 |
1993-09-19
1993-09-19
1993-09-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=442
રહ્યાં છે રચ્યા-પચ્યા સહુ, સહુના તાનમાં, કોણ કોનું રે સાંભળે
રહ્યાં છે રચ્યા-પચ્યા સહુ, સહુના તાનમાં, કોણ કોનું રે સાંભળે કોણ કોનું રે સાંભળે, કોણ કોનું રે સાંભળે, કોણ કોનું રે સાંભળે ભલે સાંભળ્યું હોય ના જરા, કરવા ટીકા રે એની, એ તો ના ચૂકે સમજ્યા હોય ના ભલે રે જરા, સમજ્યાના ડોળ એ તો હાંકેને હાંકે લાગેવળગશે ના જેમાં રે જરા, વચ્ચે કપડા મૂકવા ના એ તો ભૂલે વણમાગી સલાહ દેવા રહે ઉત્સુક, સલાહ એ તો કોઈની ના માને ધડમાથા વિનાની વાત હોય તો ભલે, મીઠું મરચું ભભરાવવું ના ચૂકે બોલે જ્યાં સહુ સામટા ને સામટા, જીવનમાં ત્યાં કોણ કોનું સાંભળે જાળવવા છે સ્વાર્થ સહુએ સહુના, નથી છોડવા, ત્યાં કોણ કોનું સાંભળે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyam che rachya-pachya sahu, sahuna tanamam, kona konum re sambhale
kona konum re sambhale, kona konum re sambhale, kona konum re sambhale
bhale sambhalyum hoy na jara, karva tika re eni, e to na chuke
samjya hoy na bhale re jara, samajyana dola e to hankene hanke
lagevalagashe na jemam re jara, vachche kapada mukava na e to bhule
vanamagi salaha deva rahe utsuka, salaha e to koini na mane
dhadamatha vinani vaat hoy to bhale, mithu marachum bhabharavavum na chuke
bole jya sahu samata ne samata, jivanamam tya kona konum sambhale
jalavava che swarth sahue sahuna, nathi chhodava, tya kona konum sambhale
|