Hymn No. 4945 | Date: 21-Sep-1993
|
|
Text Size |
 |
 |
1993-09-21
1993-09-21
1993-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=445
હે જગદંબે માતા, હે જગદંબે માતા
હે જગદંબે માતા, હે જગદંબે માતા તારા વિના હૈયા અમારા સૂના સૂના રહેતા - હે... તારી માયામાં રહ્યાં અમે તો ખૂબ અથડાતા - હે... સકળ જગ, આશિષ, સદા તારા તો માંગતા - હે... ઋષિમુનિઓ, ભક્તજનો, નિત્ય ગુણ તારા ગાતા - હે... જગની સકળ ચીજોની છે તું તો એક દાતા - હે ... રહે જગમાં કાર્યો થાતા, છે એની તું એક નિયંતા - હે... ઋષિમુનિઓ, યોગીઓ, ભક્તો નિત્ય ધ્યાન તારું ધરતાં - હે... નયનો તારા કરુણાભર્યા, નિત્ય કરુણા વરસાવતા - હે... છે હૈયું તારું દયા ભર્યું, નિત્ય દયા રહે એ વેરતા - હે... સરજી નામની માનવમાં, મુક્તિના દાન તમે તો દેતા - હે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
he jagadambe mata, he jagadambe maat
taara veena haiya amara suna suna raheta - he...
taari maya maa rahyam ame to khub athadata - he...
sakal jaga, ashisha, saad taara to mangata - he...
rishimunio, bhaktajano, nitya guna taara gata - he...
jag ni sakal chijoni che tu to ek daata - he ...
rahe jag maa karyo thata, che eni tu ek niyanta - he...
rishimunio, yogio, bhakto nitya dhyaan taaru dharata - he...
nayano taara karunabharya, nitya karuna varasavata - he...
che haiyu taaru daya bharyum, nitya daya rahe e verata - he...
saraji namani manavamam, muktina daan tame to deta - he...
|
|