Hymn No. 4949 | Date: 26-Sep-1993
|
|
Text Size |
 |
 |
પ્રભુજી રે વ્હાલાં, પ્રભુજી રે વ્હાલાં, પ્રભુજી રે વ્હાલાં
Prabhuji Re Vhala, Prabhuji Re Vhala, Prabhuji Re Vhala
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-09-26
1993-09-26
1993-09-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=449
પ્રભુજી રે વ્હાલાં, પ્રભુજી રે વ્હાલાં, પ્રભુજી રે વ્હાલાં
પ્રભુજી રે વ્હાલાં, પ્રભુજી રે વ્હાલાં, પ્રભુજી રે વ્હાલાં છો તમે તો સાગર, છીએ અમે તો એમાં મોજા તો તમારા છો તમે તો માળા અમારી, છીએ અમે એમાં મોતી તમારા છો તમે તો વિચારધારા અમારી, છીએ અમે તો વિચાર તમારા છો તમે તો હૈયા રે અમારા, છીએ અમે તો શ્વાસો તો તમારા છો તમે તો સૂર્ય રે અમારા, છીએ રે અમે કિરણો તો તમારા છો તમે તો સૂર તો અમારા, છીએ અમે તો ગીત તો તમારા છીએ અમે તો નાવડી રે તમારી, છો પ્રભુ નાવિક તમે તો અમારા છો પ્રભુ તમે તો દૃષ્ટિ અમારી, છીએ અમે તો દૃશ્ય તો તમારા છો તમે તો પ્રભુ તો અમારા, છીએ અમે સંતાન તો તમારા છો પ્રભુ માલિક તમે તો અમારા, છીએ અમે સેવક તો તમારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhuji re vhalam, prabhuji re vhalam, prabhuji re vhalam
chho tame to sagara, chhie ame to ema moja to tamara
chho tame to mala amari, chhie ame ema moti tamara
chho tame to vicharadhara amari, chhie ame to vichaar tamara
chho tame to haiya re amara, chhie ame to shvaso to tamara
chho tame to surya re amara, chhie re ame kirano to tamara
chho tame to sur to amara, chhie ame to gita to tamara
chhie ame to navadi re tamari, chho prabhu navika tame to amara
chho prabhu tame to drishti amari, chhie ame to drishya to tamara
chho tame to prabhu to amara, chhie ame santana to tamara
chho prabhu malika tame to amara, chhie ame sevaka to tamara
|