1993-09-26
1993-09-26
1993-09-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=453
કરવા ચાહો રે જીવનમાં રે જ્યારે, થાયે ના જીવનમાં રે એ તો જ્યારે

સમજાય છે રે, જીવનમાં રે ત્યારે, છે શક્તિશાળી હાથ, ઉપરવાળાના રે ત્યારે
મારી હલેસાં લાવો નાવને કિનારે જ્યારે, કરે ડૂબવાની તૈયારી જ્યાં એ તો ત્યારે
પ્રેમભર્યા હૈયા તો સુકાઈ જાય જ્યારે, પ્રેમ વિહોણા હૈયાંમાં, સરવાણી પ્રેમની ફૂટે જ્યારે
જીવનના ખુલ્લા આકાશમાં, કાજળ કાળા વાદળ ધસી આવે રે જ્યારે
મરણોન્મુખે પહોંચ્યું હોય જીવન જ્યારે, મળી જાય જીવનદાન તો જ્યાં ત્યારે
જીવ્યા હોય કોઈ આશામાં જ્યારે, સળગે આંખ સામે હોળી એની તો જ્યારે
હૈયાંની ઇચ્છાઓને હૈયાંમાં દબાવી દઈ, ઇચ્છા વિરુદ્ધ વરતવું પડે જ્યારે
દુઃખને દુઃખભર્યા દિવસો લંબાતા જાય જ્યારે, મળે ના મારગ એનાથી જ્યારે
શાંતિભર્યા આકાશમાં જ્યાં, ઓચિંતા તોફાની વાયરા જાગી ઊઠે જ્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavā cāhō rē jīvanamāṁ rē jyārē, thāyē nā jīvanamāṁ rē ē tō jyārē
samajāya chē rē, jīvanamāṁ rē tyārē, chē śaktiśālī hātha, uparavālānā rē tyārē
mārī halēsāṁ lāvō nāvanē kinārē jyārē, karē ḍūbavānī taiyārī jyāṁ ē tō tyārē
prēmabharyā haiyā tō sukāī jāya jyārē, prēma vihōṇā haiyāṁmāṁ, saravāṇī prēmanī phūṭē jyārē
jīvananā khullā ākāśamāṁ, kājala kālā vādala dhasī āvē rē jyārē
maraṇōnmukhē pahōṁcyuṁ hōya jīvana jyārē, malī jāya jīvanadāna tō jyāṁ tyārē
jīvyā hōya kōī āśāmāṁ jyārē, salagē āṁkha sāmē hōlī ēnī tō jyārē
haiyāṁnī icchāōnē haiyāṁmāṁ dabāvī daī, icchā viruddha varatavuṁ paḍē jyārē
duḥkhanē duḥkhabharyā divasō laṁbātā jāya jyārē, malē nā māraga ēnāthī jyārē
śāṁtibharyā ākāśamāṁ jyāṁ, ōciṁtā tōphānī vāyarā jāgī ūṭhē jyārē
|