Hymn No. 4954 | Date: 27-Sep-1993
હૈયાંનું તોફાન રે, મનડાંનું તોફાન રે, છે રે એ તો જગજૂનું
haiyāṁnuṁ tōphāna rē, manaḍāṁnuṁ tōphāna rē, chē rē ē tō jagajūnuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-09-27
1993-09-27
1993-09-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=454
હૈયાંનું તોફાન રે, મનડાંનું તોફાન રે, છે રે એ તો જગજૂનું
હૈયાંનું તોફાન રે, મનડાંનું તોફાન રે, છે રે એ તો જગજૂનું
છે એ તો સૃષ્ટિકર્તાનું રે, જગમાં રે હથિયાર તો મોટું
સરળતાથી પહોંચવા દેવા એવું બને, છે એનું એ તો કાવત્રુ
બચ્યા ના જલદી કોઈ એમાંથી, છે એવું એ તો બળવંતુ
વિરલા કોઈ એવા બચ્યા એમાંથી, પામ્યા અવિચળ સુખ પ્રભુનું
ખાઈ ખાઈ માર એ હથિયારના, એના હાલનું તો શું પૂછવું
છોડી ના કોશિશો માનવોએ એની, સફળતાને હતું જેણે વરવું
એજ હથિયારોના લઈને આશરા, કર્યા એના હથિયારોને બુઠ્ઠું
થઇ ગયા જ્યાં હથિયાર એ બુઠ્ઠા, મળ્યું સાંનિધ્ય પ્રભુનું
મળ્યું સાંનિધ્ય જ્યાં પ્રભુનું, તોફાન હૈયાંનું ને મનનું શમી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyāṁnuṁ tōphāna rē, manaḍāṁnuṁ tōphāna rē, chē rē ē tō jagajūnuṁ
chē ē tō sr̥ṣṭikartānuṁ rē, jagamāṁ rē hathiyāra tō mōṭuṁ
saralatāthī pahōṁcavā dēvā ēvuṁ banē, chē ēnuṁ ē tō kāvatru
bacyā nā jaladī kōī ēmāṁthī, chē ēvuṁ ē tō balavaṁtu
viralā kōī ēvā bacyā ēmāṁthī, pāmyā avicala sukha prabhunuṁ
khāī khāī māra ē hathiyāranā, ēnā hālanuṁ tō śuṁ pūchavuṁ
chōḍī nā kōśiśō mānavōē ēnī, saphalatānē hatuṁ jēṇē varavuṁ
ēja hathiyārōnā laīnē āśarā, karyā ēnā hathiyārōnē buṭhṭhuṁ
thai gayā jyāṁ hathiyāra ē buṭhṭhā, malyuṁ sāṁnidhya prabhunuṁ
malyuṁ sāṁnidhya jyāṁ prabhunuṁ, tōphāna haiyāṁnuṁ nē mananuṁ śamī gayuṁ
|