Hymn No. 4959 | Date: 29-Sep-1993
|
|
Text Size |
 |
 |
1993-09-29
1993-09-29
1993-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=459
સાચી રાહ ઉપર જયાં તું ચાલ્યો નથી, દુઃખની ફરિયાદ કર્યા વિના તું રહ્યો નથી
સાચી રાહ ઉપર જયાં તું ચાલ્યો નથી, દુઃખની ફરિયાદ કર્યા વિના તું રહ્યો નથી જીવનના તોફાનો ને તોફાનોમાં, તારા અહંને જ્યાં તું તો સમજ્યો નથી ઇચ્છાઓને ઇચ્છાઓના તાંડવને, જીવનમાં તો જ્યાં તેં નાથ્યા નથી વિમળ પ્રેમને ભૂલ્યો જીવનમાં તું જ્યાં, હૈયે જીવનમાં જ્યાં એ જગાવ્યો નથી ભૂલ્યો સરળતા ને સજ્જનતા તું જીવનમાં, કૂડકપટમાંથી હાથ તેં કાઢયો નથી ભૂલ્યો સ્મરણ તું માતપિતાનું, માયામાં નિત્ય રમણ કર્યા વિના તું રહ્યો નથી મારા તારાના ભેદ હૈયેથી મિટાવી શક્યો નથી, રચ્યોપચ્યો એમાં, રહ્યાં વિના તું રહ્યો નથી સત્યની રાહ તું પકડી શક્યો નથી, જ્યાં અસત્ય જીવનમાં તું છોડી શક્યો નથી હરેક આત્મામાં પરમાત્માને જીવનમાં જ્યાં તું તો જોઈ શક્યો નથી જગમાં સદાયે પથરાયેલી એની શક્તિને, જ્યાં તું નમી શક્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sachi raah upar jayam tu chalyo nathi, dukh ni phariyaad karya veena tu rahyo nathi
jivanana tophano ne tophanomam, taara ahanne jya tu to samjyo nathi
ichchhaone ichchhaona tandavane, jivanamam to jya te nathya nathi
vimala prem ne bhulyo jivanamam tu jyam, haiye jivanamam jya e jagavyo nathi
bhulyo saralata ne sajjanata tu jivanamam, kudakapatamanthi haath te kadhayo nathi
bhulyo smaran tu matapitanum, maya maa nitya ramana karya veena tu rahyo nathi
maara taara na bhed haiyethi mitavi shakyo nathi, rachyopachyo emam, rahyam veena tu rahyo nathi
satyani raah tu pakadi shakyo nathi, jya asatya jivanamam tu chhodi shakyo nathi
hareka atmamam paramatmane jivanamam jya tu to joi shakyo nathi
jag maa sadaaye patharayeli eni shaktine, jya tu nami shakyo nathi
|
|