1993-10-03
1993-10-03
1993-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=466
લઈ લઈ નીકળ્યાં રે, જ્યાં અધકચરા મન ને અધકચરા વિચારો

થાશે ના રે, ના થાશે રે જીવનમાં, કામો રે પૂરાં તો ત્યાં
અધકચરા ભાવો ને અધકચરા યત્નો, લાવશે પરિણામો અધૂરા તો ત્યાં
મંઝિલ છે લાંબી, છે વિશ્વાસ અધૂરા, રહી જાશે, અધવચ્ચે મંઝિલ ત્યાં અધકચરા સાથને, અધકચરા સાથીદારો, થાશે ના કામો પૂરાં તો ત્યાં
અધકચરા સાધનો ને અધકચરી તૈયારી, થાશે કામ પૂરાં એમાં ક્યાંથી તો ત્યાં
અધકચરા પ્રેમ ને અધકચરી પાત્રતા, લાવી શકશે પૂરું જીવનમાં એ તો ક્યાં
અધકચરી ઊંધને, અધકચરો આરામ, લાવશે સ્ફૂર્તિ પૂરી ક્યાંથી જીવનમાં ત્યાં
અધકચરા ગુણોને અધકચરી સમજ, થાવા દેશે કામને પૂરાં, એ તો ક્યાં
લઈ લઈ નીકળ્યાં, અધકચરું બધું જ્યાં, પૂર્ણતાના પગથિયાં ચડવા દેશે એ તો ક્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
laī laī nīkalyāṁ rē, jyāṁ adhakacarā mana nē adhakacarā vicārō
thāśē nā rē, nā thāśē rē jīvanamāṁ, kāmō rē pūrāṁ tō tyāṁ
adhakacarā bhāvō nē adhakacarā yatnō, lāvaśē pariṇāmō adhūrā tō tyāṁ
maṁjhila chē lāṁbī, chē viśvāsa adhūrā, rahī jāśē, adhavaccē maṁjhila tyāṁ adhakacarā sāthanē, adhakacarā sāthīdārō, thāśē nā kāmō pūrāṁ tō tyāṁ
adhakacarā sādhanō nē adhakacarī taiyārī, thāśē kāma pūrāṁ ēmāṁ kyāṁthī tō tyāṁ
adhakacarā prēma nē adhakacarī pātratā, lāvī śakaśē pūruṁ jīvanamāṁ ē tō kyāṁ
adhakacarī ūṁdhanē, adhakacarō ārāma, lāvaśē sphūrti pūrī kyāṁthī jīvanamāṁ tyāṁ
adhakacarā guṇōnē adhakacarī samaja, thāvā dēśē kāmanē pūrāṁ, ē tō kyāṁ
laī laī nīkalyāṁ, adhakacaruṁ badhuṁ jyāṁ, pūrṇatānā pagathiyāṁ caḍavā dēśē ē tō kyāṁ
|