Hymn No. 4977 | Date: 09-Oct-1993
|
|
Text Size |
 |
 |
1993-10-09
1993-10-09
1993-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=477
છે સબંધ કુદરત સાથે તારો કુદરતી, ભરી છે શ્વાસોશ્વાસમાં તારા, એની શક્તિ
છે સબંધ કુદરત સાથે તારો કુદરતી, ભરી છે શ્વાસોશ્વાસમાં તારા, એની શક્તિ બન્યું છે અંગેઅંગ તારું ધરતીના તત્ત્વોથી, ભરી છે તુજમાં તો એની રે શક્તિ રહે ના જીવન તારું તો સૂર્યશક્તિ વિના, છે બધા કાર્યોમાં જરૂર તો એની શક્તિ ડગલે ને પગલે પડે જરૂર તને શક્તિની, છે શક્તિનો સ્ત્રોત તો કુદરતી શક્તિ હરેક શક્તિની ચાલક તો છે જગમાં કુદરતી શક્તિ, ખૂટી નથી જગમાં કુદરતી શક્તિ પળે પળે ને ડગલે ડગલે પડે જરૂર તો એની, કરવી પડે યાદ એ શક્તિની શક્તિ સારી કે માઠી શક્તિએ લેવો તો પડે છે, સહારો તો જગમાં કુદરતી શક્તિનો કરી ગ્રહણ નિર્મળતાથી કુદરતી શક્તિ, રહેશે નિર્મળ એટલી એ તો શક્તિ શક્તિએ શક્તિએ છે જગ તો ભરપૂર, વહેતીને વહેતી રહી છે જગમાં કુદરતી શક્તિ રહેવું પડશે સજાગ ઝીલવા એ શક્તિને, પડશે કરવી જીવનમાં એ શક્તિની ભક્તિ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che sabandha kudarat saathe taaro kudarati, bhari che shvasoshvasamam tara, eni shakti
banyu che angeanga taaru dharatina tattvothi, bhari che tujh maa to eni re shakti
rahe na jivan taaru to suryashakti vina, che badha karyomam jarur to eni shakti
dagale ne pagale paade jarur taane shaktini, che shaktino strota to kudarati shakti
hareka shaktini chalaka to che jag maa kudarati shakti, khuti nathi jag maa kudarati shakti
pale pale ne dagale dagale paade jarur to eni, karvi paade yaad e shaktini shakti
sari ke mathi shaktie levo to paade chhe, saharo to jag maa kudarati shaktino
kari grahana nirmalatathi kudarati shakti, raheshe nirmal etali e to shakti
shaktie shaktie che jaag to bharapura, vahetine vaheti rahi che jag maa kudarati shakti
rahevu padashe sajaga jilava e shaktine, padashe karvi jivanamam e shaktini bhakti
|