Hymn No. 4548 | Date: 22-Feb-1993
|
|
Text Size |
 |
 |
લખવો છે પ્રેમથી પત્ર તને મારે રે માડી, શું લખવું મને એ તો સમજાતું નથી
Lakhavo Che Premthi Patra Tane Mare Re Maadi, Su Lakhavu Mane E To Samajatu Nathi
મા, ભગવાન (Almighty Mother, God)
1993-02-22
1993-02-22
1993-02-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=48
લખવો છે પ્રેમથી પત્ર તને મારે રે માડી, શું લખવું મને એ તો સમજાતું નથી
લખવો છે પ્રેમથી પત્ર તને મારે રે માડી, શું લખવું મને એ તો સમજાતું નથી લખવું છે એમાં મારે તો ઘણું ઘણું, કલમ મારી તો કાંઈ ચાલતી નથી દિન રાત કરું કોશિશ તને તો લખવા, કરું શરૂ હું ક્યાંથી એ તો સમજાતું નથી રહી જાય છે કલમ હાથમાંને હાથમાં, પત્રમાં તો કાંઈ લખી તો શકાતું નથી લખવા ચાહું તો જ્યાં કંઈક, ધસી આવે ત્યાં બીજું, કાંઈ પણ લખી શકાતું નથી સમજે છે ભલે બધું તો તું, મારે લખવું તો રહ્યું, શું લખવું એ તો સમજાતું નથી સુઝાડે છે તું, ભુલાવે છે ભી તું, કહે રે માડી કેમ લખવું, શરૂ એ તો થાતું નથી ધસી આવે છે મનમાં તો ઘણું ઘણું, તોયે કાંઈ પણ તને લખી શકાતું નથી તારા વિના બીજા કોને લખું, કોને કહું, તને લખ્યા વિના મારે તો રહેવું નથી વાંચી લે, છે જ્યાં મન તું તો મારું, કોરો પત્ર મારો તું તો વાંચ્યા વિના રહેવાની નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lakhavo che prem thi patra taane maare re maadi, shu lakhavum mane e to samajatum nathi
lakhavum che ema maare to ghanu ghanum, kalama maari to kai chalati nathi
din raat karu koshish taane to lakhava, karu sharu hu kyaa thi e to samajatum nathi jaay e to
samajatum hathamanne hathamam, patramam to kai lakhi to shakatum nathi
lakhava chahum to jya kamika, dhasi aave tya bijum, kai pan lakhi shakatum nathi
samaje che bhale badhu to tum, maare lakhavum to rahyum, shu lakhavum to rahyum, shu lakhavum e to
samajatum tu bhi tum, kahe re maadi kem lakhavum, sharu e to thaatu nathi
dhasi aave che mann maa to ghanu ghanum, toye kai pan taane lakhi shakatum nathi
taara veena beej kone lakhum, kone kahum, taane lakhya veena maare to rahevu nathi
vanchi le, che jya mann tu to marum, koro patra maaro tu to vanchya veena rahevani nathi
|