Hymn No. 4981 | Date: 10-Oct-1993
|
|
Text Size |
 |
 |
1993-10-10
1993-10-10
1993-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=481
જોવા મળે છે જગમાં, બુદ્ધિના જુદા જુદા પ્રકાર, મળે છે જોવા કોઈને કોઈના વધારા
જોવા મળે છે જગમાં, બુદ્ધિના જુદા જુદા પ્રકાર, મળે છે જોવા કોઈને કોઈના વધારા મળે છે જોવા કયાંક તો મંદતાના ઇશારા, મળે છે ક્યાંક તો જોવા એના તો ચમકારા અંધકારમાં પણ મળી જાય છે રે જોવા, જગમાં રે પ્રકાશના એના તો ફુવારા નથી જગમાં તો કાંઈ, નથી કાંઈ એમાં તો, કાળા કે ગોરાના તો ઇજારા માનવકાળની સંસ્કૃતિના સર્જનમાં તો, મળે છે રે જોવા જગમાં એના પુરાવા પુરાઈ નથી શક્તિ એની, શક્તિ તો કોઈ કેદમાં, કરતા ઉપયોગ થાય છે એમાં વધારા મળ્યા સાથ બુદ્ધિને તો જ્યાં અનુભવના, થાતા રહ્યાં વિસ્તૃત એના કિનારા રહ્યાં યોગદાન એના જગતને ને જીવનને, હટયા જીવનમાં ત્યાં તો બધા અંધારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jova male che jagamam, buddhina juda juda prakara, male che jova koine koina vadhara
male che jova kayanka to mandatana ishara, male che kyanka to jova ena to chamakara
andhakaar maa pan mali jaay che re jova, jag maa re prakashana ena to phuvara
nathi jag maa to kami, nathi kai ema to, kaal ke gorana to ijara
manavakalani sanskritina sarjanamam to, male che re jova jag maa ena purava
purai nathi shakti eni, shakti to koi kedamam, karta upayog thaay che ema vadhara
malya saath buddhine to jya anubhavana, thaata rahyam vistrita ena kinara
rahyam yogadana ena jagatane ne jivanane, hataya jivanamam tya to badha andhara
|