Hymn No. 4549 | Date: 23-Feb-1993
|
|
Text Size |
 |
 |
લેજો રે, તમે લેજો રે નામ પ્રભુનું તો જીવનમાં, તો પૂરા પ્રેમથી રે
Lejo Re, Tame Lejo Re Naam Prabhunu To Jeevanama, To Pura Premthi Re
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-02-23
1993-02-23
1993-02-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=49
લેજો રે, તમે લેજો રે નામ પ્રભુનું તો જીવનમાં, તો પૂરા પ્રેમથી રે
લેજો રે, તમે લેજો રે નામ પ્રભુનું તો જીવનમાં, તો પૂરા પ્રેમથી રે ભરજો રે, ભાવ તો પૂરા નામમાં રે, પ્રાણવંતુ એને તો કરજો રે લેજો નામ તમે તો એવું રે, ઝણઝણી ઊઠે તાર હૈયાંમાં તો એમાં રે લેજો નામ તમે તો એવું રે, નામધારી આંખ સામે આવી ઊભા રહે રે એના નામે નામે ને ભાવે ભાવે રે, આંખ પ્રભુની તો એમાં ઠરશે રે ભૂલી ના શકશો ભાન એમાં જો તમારું રે, ભાવ એમાં ક્યાંથી આવશે રે ભાવ વિના ચાહે ના પ્રભુ તો બીજું, રાખતો ના એને ભાવ વિના ખાલી રે મળશે આનંદ એમાં એવો રે, થઈ શકશે ના તુલના એની બીજા સાથે રે શરૂ થાશે આનંદ તો જ્યાં એમાં, રહેશે એ તો વહેતો ને વહેતો રે રોમેરોમ નામ બોલવા લાગશે રે, ધન્ય ઘડી બની એ તો જાશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lejo re, tame lejo re naam prabhu nu to jivanamam, to pura prem thi re
bharajo re, bhaav to pura namamam re, pranavantu ene to karjo re
lejo naam tame to evu re, janajani uthe taara haiyammam to ema re
lejo naam tame to evu re, namadhari aankh same aavi ubha rahe re
ena naame name ne bhave bhave re, aankh prabhu ni to ema tharashe re
bhuli na shakasho bhaan ema jo tamarum re, bhaav ema kyaa thi aavashe re
bhaav veena chahe na prabhu to veena kihal bhava. ene ene
malashe aanand ema evo re, thai shakashe na tulana eni beej saathe re
sharu thashe aanand to jya emam, raheshe e to vaheto ne vaheto re
romeroma naam bolava lagashe re, dhanya ghadi bani e to jaashe re
|