Hymn No. 4551 | Date: 24-Feb-1993
|
|
Text Size |
 |
 |
1993-02-24
1993-02-24
1993-02-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=51
સ્નેહ ઝરતાં અંતરમાંથી માતપિતાના, નીકળે જ્યાં પ્રેમભર્યા આશીર્વાદ
સ્નેહ ઝરતાં અંતરમાંથી માતપિતાના, નીકળે જ્યાં પ્રેમભર્યા આશીર્વાદ છે જીવનનું એ તો (2) છે જીવનનું એ તો અમૃતબિંદુ વ્હાલભરી બેનડીના, અંતરમાંથી ઊઠે જ્યાં પ્રેમભર્યો રે નાદ - છે... પ્રેમભર્યા કલકલ કરતા, પતિ પત્ની દે જ્યાં, એક બીજાને પ્રેમથી સાદ - છે.. બાળકની નિર્દેશ આંખડીમાંથી, વહે જ્યાં પ્રેમભર્યો રે ઉત્પાત - છે.. સગાવ્હાલાં, કુટુંબકબીલાનો, હરેક કાર્યમાં મળે, વ્હાલભર્યો જો સાથ - છે.. જીવનના હરેક કાર્યમાં, મળતો રહે જ્યાં, ભાગ્યનો તો અનુકૂળ પ્રસાદ - છે.. છે સહુથી મહત્ત્વનું તો જીવનમાં, મન, વિચાર, બુદ્ધિ દેતું રહે યોગ્ય સાથ - છે.. મનને હૈયું જીવનમા રહે નિર્મળ શાંતિમાં, રહે નહાતું ને નહાતું એમાં સદાય - છે..
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sneh jaratam antaramanthi matapitana, nikales jya premabharya ashirvada
che jivananum e to (2) che jivananum e to anritabindu
vhalabhari benadina, antaramanthi uthe jya premabharyo re naad - chijhe ...
premabharya kalakala . ekahe ... ..
balakani Nirdesha ankhadimanthi, vahe jya premabharyo re utpaat - Chhe ..
sagavhalam, kutumbakabilano, hareka karyamam male, vhalabharyo jo Satha - Chhe ..
jivanana hareka karyamam, malato rahe jyam, bhagyano to anukula prasad - Chhe ..
Chhe sahuthi mahattvanum to jivanamam, mana, vichara, buddhi detum rahe yogya saath - che ..
mann ne haiyu jivanama rahe nirmal shantimam, rahe nahatum ne nahatum ema sadaay - che ..
|