Hymn No. 4554 | Date: 27-Feb-1993
|
|
Text Size |
 |
 |
1993-02-27
1993-02-27
1993-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=54
કરી શકશો જીવનમાં તમે ક્યાંથી કોઈ કામ, હૈયું ને મન નથી જ્યાં હાથમાં રે
કરી શકશો જીવનમાં તમે ક્યાંથી કોઈ કામ, હૈયું ને મન નથી જ્યાં હાથમાં રે થાશે ના જીવનમાં પૂરાં તો કોઈ કામ, તનડું નથી તો જ્યાં તારી સાથમાં રે રહી જાશે તારું તો ઘણું ઘણું રે મનમાં રે, હશે ના પૈસો તારા હાથમાં રે કરી શકીશ ક્યાંથી તો કોઈ કામ પૂરું, હશે અધકચરા યત્નો તો જો સાથમાં રે રાખી શકીશ ક્યાંથી કાંઈ તારા હાથમાં, હશે ના જો પાત્ર સારું તારા હાથમાં રે થાશે ના કામ તો સારી રીતે, વર્તીશ ને રહીશ ના સમજદારીના સાથમાં રે એક પછી એક થશે પૂરાં રે કામ, હશે મક્કમતા તો જો તારા સાથમાં રે ઊજળાને ઊજળા થાતા રહેશે રે કામ, ધીરજ ને શાંતિ હશે જો તારા સાથમાં રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari shakasho jivanamam tame kyaa thi koi kama, haiyu ne mann nathi jya haath maa re
thashe na jivanamam puram to koi kama, tanadum nathi to jya taari sathamam re
rahi jaashe Tarum to ghanu ghanum re mann maa re, hashe na Paiso taara haath maa re
kari Shakisha kyaa thi to koi kaam purum, hashe adhakachara yatno to jo sathamam re
rakhi shakisha kyaa thi kai taara hathamam, hashe na jo patra sarum taara haath maa re
thashe na kaam to sari rite, vartisha ne rahisha na samajadarina sathamam re
ek paachhi ek thashe, pura paachhi ek thashe to jo taara sathamam re
ujalane ujala thaata raheshe re kama, dhiraja ne shanti hashe jo taara sathamam re
|
|