Hymn No. 5069 | Date: 08-Dec-1993
|
|
Text Size |
 |
 |
1993-12-08
1993-12-08
1993-12-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=569
એક વાર તો તું, કહી દે પ્રભુને રે તું, છે દિલમાં તારા તો છે જે બધું
એક વાર તો તું, કહી દે પ્રભુને રે તું, છે દિલમાં તારા તો છે જે બધું કહી દેજે બધું, દિલ ખાલી કરીને પ્રભુ પાસે તારું, કહી દેજે એને રે તું રહી જાશે દિલમાં બાકી કાંઈ તારું, ઊછળશે હૈયામાં ફરી તો એ બધું કરી કરી ખાલી પ્રભુ પાસે બધું, બની જાજે હળવોફૂલ જીવનમાં એમાં તો તું મળશે ના સ્થાન જગમાં એના જેવું બીજું, ભલે શોધીશ એવું તો તું ઘણું કરતો ને કરતો રહેજે હૈયું ખાલી તો તારું, પ્રભુ પાસે હવે એને તો તું મળશે દગા જીવનમાં તો બધે, કહી ના શકશો જગમાં ત્યાં તો બધું કહી કહી જગમાં જ્યાં ત્યાં તો બધું, કરતો ના ભૂલ જગમાં આ તો તું લેશે લાભ જગમાં તો બધા, લેશે ના લાભ તો પ્રભુ, રાખજે લક્ષમાં આ બધું ભરવા સુખને તો હૈયામાં, કરી દેજે પ્રભુ પાસે ખાલી હવે એને તો તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek vaar to tum, kahi de prabhune re tum, che dil maa taara to che je badhu
kahi deje badhum, dila khali kari ne prabhu paase tarum, kahi deje ene re tu
rahi jaashe dil maa baki kai tarum, uchhalashe haiya maa phari to e badhu
kari kari khali prabhu paase badhum, bani jaje halavophula jivanamam ema to tu
malashe na sthana jag maa ena jevu bijum, bhale shodhisha evu to tu ghanu
karto ne karto raheje haiyu khali to tarum, prabhu paase have ene to tu
malashe daga jivanamam to badhe, kahi na shakasho jag maa tya to badhu
kahi kahi jag maa jya tya to badhum, karto na bhul jag maa a to tu
leshe labha jag maa to badha, leshe na labha to prabhu, rakhaje lakshamam a badhu
bharava sukh ne to haiyamam, kari deje prabhu paase khali have ene to tu
|