1993-12-10
1993-12-10
1993-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=575
જોઈતું નથી જીવનમાં તો જેને રે કાંઈ, શું આપી તમે એને લોભાવશો

સળગે વેરાગ્યનો અગ્નિ હૈયે તો જેના, દઈ એને શું તમે એને બુઝાવશો
જલી ગઈ છે ઇર્ષ્યાની આગ જેને હૈયે, રાખ વિના બીજું ત્યાં શું પામશો
માની લીધું છે સુખ જેણે તો જેમાં, એના વિના સુખ બીજે ક્યાંથી મેળવશો
નીકળ્યો છે ડૂબવા તો જે જીવનમાં, કેમ કરીને જીવનમાં તમે એને બચાવશો
કરવું નથી સાફ મનને તો જેણે જીવનમાં, કેમ કરી એના મનને ચોખ્ખું તમે બનાવશો
છોડવી નથી આળસ જેણે જીવનમાં, જીવનમાં કેમ કરી આગળ એને વધારશો
શોધતા રહેવી છે ભૂલો અન્યની જેણે જીવનમાં, કેમ કરી તમે એને સુધારશો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōītuṁ nathī jīvanamāṁ tō jēnē rē kāṁī, śuṁ āpī tamē ēnē lōbhāvaśō
salagē vērāgyanō agni haiyē tō jēnā, daī ēnē śuṁ tamē ēnē bujhāvaśō
jalī gaī chē irṣyānī āga jēnē haiyē, rākha vinā bījuṁ tyāṁ śuṁ pāmaśō
mānī līdhuṁ chē sukha jēṇē tō jēmāṁ, ēnā vinā sukha bījē kyāṁthī mēlavaśō
nīkalyō chē ḍūbavā tō jē jīvanamāṁ, kēma karīnē jīvanamāṁ tamē ēnē bacāvaśō
karavuṁ nathī sāpha mananē tō jēṇē jīvanamāṁ, kēma karī ēnā mananē cōkhkhuṁ tamē banāvaśō
chōḍavī nathī ālasa jēṇē jīvanamāṁ, jīvanamāṁ kēma karī āgala ēnē vadhāraśō
śōdhatā rahēvī chē bhūlō anyanī jēṇē jīvanamāṁ, kēma karī tamē ēnē sudhāraśō
|
|