1993-12-18
1993-12-18
1993-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=585
ખોટો છું, ખોટું કરતો રહ્યો છું, ખોટો પડતો રહ્યો છું
ખોટો છું, ખોટું કરતો રહ્યો છું, ખોટો પડતો રહ્યો છું
જગમાં જીવનજંગનો, એક નાકામિયાબ સૈનિક છું
લડતો ને લડતો રહ્યો છું જીવનમાં, નિષ્ફળતા પામતો રહ્યો છું
અહંને હૈયે તો પોષી જીવનમાં, અહંમાં ડૂબતો ને ડૂબતો રહ્યો છું
નમી પડયો છું લોભ-લાલચમાં, લોભ-લાલચને વળગી રહ્યો છું
જગમાં મોહમાયાને સમજીને પણ, એમાં હું વળગી રહ્યો છું
કડવાં ફળ સ્વાર્થના જીવનમાં ચાખ્યાં, સ્વાર્થને તોય હું વળગી રહ્યો છું
વિશ્વાસમાં મળતી રહી છે ઝાંખી, વિશ્વાસ તોય ખોતો રહ્યો છું
પ્રગતિનાં દ્વાર ખટખટાવી જીવનમાં, દ્વારેથી પાછો ફરી રહ્યો છું
જીવનમાં નિરાશાઓમાં ડૂબી, નિરાશાઓને પોષી રહ્યો છું
પ્રભુમિલન કાજે દેહ ધરી જીવનમાં, પ્રભુદર્શન વિના હું તો રહ્યો છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khōṭō chuṁ, khōṭuṁ karatō rahyō chuṁ, khōṭō paḍatō rahyō chuṁ
jagamāṁ jīvanajaṁganō, ēka nākāmiyāba sainika chuṁ
laḍatō nē laḍatō rahyō chuṁ jīvanamāṁ, niṣphalatā pāmatō rahyō chuṁ
ahaṁnē haiyē tō pōṣī jīvanamāṁ, ahaṁmāṁ ḍūbatō nē ḍūbatō rahyō chuṁ
namī paḍayō chuṁ lōbha-lālacamāṁ, lōbha-lālacanē valagī rahyō chuṁ
jagamāṁ mōhamāyānē samajīnē paṇa, ēmāṁ huṁ valagī rahyō chuṁ
kaḍavāṁ phala svārthanā jīvanamāṁ cākhyāṁ, svārthanē tōya huṁ valagī rahyō chuṁ
viśvāsamāṁ malatī rahī chē jhāṁkhī, viśvāsa tōya khōtō rahyō chuṁ
pragatināṁ dvāra khaṭakhaṭāvī jīvanamāṁ, dvārēthī pāchō pharī rahyō chuṁ
jīvanamāṁ nirāśāōmāṁ ḍūbī, nirāśāōnē pōṣī rahyō chuṁ
prabhumilana kājē dēha dharī jīvanamāṁ, prabhudarśana vinā huṁ tō rahyō chuṁ
|