Hymn No. 5098 | Date: 06-Jan-1994
|
|
Text Size |
 |
 |
વિચારો ને વિચારોના ગૂંચળાની જાળમાં, જીવનમાં ના તું ગૂંચવાઈ જાજે
Vicharo Ne Vicharona Guchdani Jadma, Jivanma Na Tu Guchvai Jaje
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1994-01-06
1994-01-06
1994-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=598
વિચારો ને વિચારોના ગૂંચળાની જાળમાં, જીવનમાં ના તું ગૂંચવાઈ જાજે
વિચારો ને વિચારોના ગૂંચળાની જાળમાં, જીવનમાં ના તું ગૂંચવાઈ જાજે ઉકેલવામાં ને ઉકેલવામાં, જીવનમાંથી જોજે ના તું ઉકેલાઈ જાજે ઉકેલાતી જો પડતી જાશે ગૂંચો જીવનમાં, એમાં ના તું ગૂંથાઈ જાતો થઈ જાશે અશાંતિ એમાં ઊભી તો હૈયે, વધારો એમાં ના તું કરતો ગૂંચો ને ગૂંચો પડશે ઉકેલવી જીવનમાં, રાહ જોઈ ના એમાં તું બેસી રહેતો કંઈક ગૂંચો ઊકલી જાશે તો જલદી, કંઈક મૂંઝવશે ઘણી, મૂંઝાઈ ના એમાં તું જાતો કદી એક ઉકેલતાં, ઉકેલાશે તો ઘણી, ઉકેલવામાં ના નિરાશ તું થઈ જાતો ઉકેલવામાં ગૂંચો, મંડી જાજે તું પૂરો, શાંત ના એમાં તું બેસી રહેતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vicharo ne vichaaro na gunchalani jalamam, jivanamam na tu gunchavai jaje
ukelavamam ne ukelavamam, jivanamanthi joje na tu ukelai jaje
ukelati jo padati jaashe guncho jivanamam, ema na tu gunthai jaato
thai jaashe ashanti ema ubhi to haiye, vadharo ema na tu karto
guncho ne guncho padashe ukelavi jivanamam, raah joi na ema tu besi raheto
kaik guncho ukali jaashe to jaladi, kaik munjavashe ghani, munjhai na ema tu jaato
kadi ek ukelatam, ukelashe to ghani, ukelavamam na nirash tu thai jaato
ukelavamam guncho, mandi jaje tu puro, shant na ema tu besi raheto
|