1994-01-07
1994-01-07
1994-01-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=600
જગને જુદે જુદે ખૂણે, લખાતી રહી છે સહુની જુદી જુદી તો કહાની

પાત્રો રહ્યાં છે જુદાં જુદાં, સંજોગો રહ્યા છે જુદા, છે સહુની એકસરખી કહાની
છે જગમાં તો સહુની, જુદા જુદા સુખ ને દુઃખથી ભરેલી તો કહાની
મળે છે કારણો તો એમાં સરખાં, મળે છે કારણોની તો સરખામણી
કહાની તો છે સહુની જુદી જુદી, રહી છે સહુના મુખ પર તો એ કોતરાણી
છે રંગરૂપ ભલે રે જુદાં જુદાં, છે એ તો વિકારો ને વિકારોમાં ડૂબેલી
ચાહત છે સહુના તો હૈયે એકસરખી, ચડવી છે સુખશાંતિની નિસરણી
ચાલી રહ્યા છે સહુ કોઈ ને કોઈ રાહ પર, રહી છે રાહ સહુની અજાણી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaganē judē judē khūṇē, lakhātī rahī chē sahunī judī judī tō kahānī
pātrō rahyāṁ chē judāṁ judāṁ, saṁjōgō rahyā chē judā, chē sahunī ēkasarakhī kahānī
chē jagamāṁ tō sahunī, judā judā sukha nē duḥkhathī bharēlī tō kahānī
malē chē kāraṇō tō ēmāṁ sarakhāṁ, malē chē kāraṇōnī tō sarakhāmaṇī
kahānī tō chē sahunī judī judī, rahī chē sahunā mukha para tō ē kōtarāṇī
chē raṁgarūpa bhalē rē judāṁ judāṁ, chē ē tō vikārō nē vikārōmāṁ ḍūbēlī
cāhata chē sahunā tō haiyē ēkasarakhī, caḍavī chē sukhaśāṁtinī nisaraṇī
cālī rahyā chē sahu kōī nē kōī rāha para, rahī chē rāha sahunī ajāṇī
|
|