Hymn No. 5102 | Date: 09-Jan-1994
|
|
Text Size |
 |
 |
1994-01-09
1994-01-09
1994-01-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=602
તારી દયા તો છે, તારી કૃપા તો છે, છે બધું તારું ને તારું તો છે
તારી દયા તો છે, તારી કૃપા તો છે, છે બધું તારું ને તારું તો છે નથી કાંઈ મારું રે માડી, અહં મારામાં તોય એનું તો જાગી જાય છે તારું નામ તો તારું છે, એને બનાવવું તો મારે મારું છે બનાવવા તારા નામને મારું, અહં મારો એમાં તો ઓગળી જાય છે તારા નામનો ડુંગર, હૈયે તો બનાવતાં ને બનાવતાં તો જાવું છું તારા નામના ડુંગરને, બુલંદ ને બુલંદ બનાવતાં તો જાવું છું બુલંદ કરવો છે એને રે એટલો, તારાં ચરણ સુધી એને પહોંચાડવું છે પ્રેમની સુગંધથી એને મહેકતો રાખવો છે, સુગંધ તારી પાસે પહોંચાડી છે તારા નામના કણેકણનો તો ડુંગર, જીવનમાં તો સરજવો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari daya to chhe, taari kripa to chhe, che badhu taaru ne taaru to che
nathi kai maaru re maadi, aham maramam toya enu to jaagi jaay che
taaru naam to taaru chhe, ene banavavum to maare maaru che
banavava taara naam ne marum, aham maaro ema to ogali jaay che
taara naam no dungara, haiye to banavatam ne banavatam to javu chu
taara naman dungarane, bulanda ne bulanda banavatam to javu chu
bulanda karvo che ene re etalo, taara charan sudhi ene pahonchadavum che
premani sugandh thi ene mahekato rakhavo chhe, sugandh taari paase pahonchadi che
taara naman kanekanano to dungara, jivanamam to sarajavo che
|
|