Hymn No. 4561 | Date: 05-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-05
1993-03-05
1993-03-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=61
જગ તારું તો જોયું, જોઈ તારી માયા રે પ્રભુ, તારા દીદારના દર્શન ના મળ્યા
જગ તારું તો જોયું, જોઈ તારી માયા રે પ્રભુ, તારા દીદારના દર્શન ના મળ્યા અસીમિત એવો તું સીમિત એવો હું, સમાવી ક્યાંથી શકું તને રે પ્રભુ મારી નજરમાં અસીમિત તેજ તારા રહે જગમાં પથરાતાં, નજરમાં ના તોયે એ તો ઝિલાયા રીત તારી છે અટપટી, કુંઠિત બુદ્ધિ છે મારી, રીત કેમ કરીને તારી તો સમજાય પડી ગાંઠો જ્યાં હૈયાંમાં, પડયા સંકુચિતતામાં, તોડી શક્યા સંકુચિતતાના તો વાડા રસ્તે રસ્તે, રહ્યાં રસ્તા તો બદલાતા, ધ્યેય પર પહોંચવાના, રહ્યાં ના એમાં ઠેકાણાં દેતો ને દેતો રહ્યો પ્રભુ તું તો અમને જીવનમાં, ટક્યું ના હતા પાત્રમાં અમારા તો કાણાં સૂઝ્યું ના સાચું, દેખાયું ના સાચું, ચડયા પડળ હૈયાંમાં ને નજરમાં, મોહમાયાના ઝાળાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
e to kem kari ne sahevaya, e to kem kari ne sahevaya
mann maaru to jya tya bhagi jaya, e to kem kari ne sahevaya
kathaputalina khela kheline e to, nache ne nachaave e to sadaay - e to ..
rahine sathe, rahe e to judene jude, bhule na utpaat e to jaraya - e to ..
dai dai aash e to thagari, nitya hathamanthi e to chhataki jaay - e to ..
radavum ke hasavum, kismata paar to mara, mane na e to samjaay - e to ..
bani ne maaru e to jivanamam, dago ne dago, mane e to detum jaay - e to ..
kari ne enu dharyu to jivanamam, mane musibatamam to muktum jaay - e to ..
thake na jagamam, badhe e to bhagatam, mane e to thakavi jaay - e to ..
|