Hymn No. 5146 | Date: 07-Feb-1994
|
|
Text Size |
 |
 |
1994-02-07
1994-02-07
1994-02-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=646
તારી પાસે તો શું છે, ખબર નથી તને, અંધારે અટવાતો રહ્યો છે
તારી પાસે તો શું છે, ખબર નથી તને, અંધારે અટવાતો રહ્યો છે નીકળ્યો છે સુખની શોધમાં તો તું, દુઃખનાં પોટલાં બાંધતો રહ્યો છે રહ્યું છે બધું તો તારામાં ને તારામાં, શાને બહાર એને તું ગોતતો રહ્યો છે ભર્યું ભર્યું બધું તો છે તારામાં, કસ્તુરી મૃગ જેમ તો તું ભટકતો રહ્યો છે ગોતતો ને ગોતતો રહ્યો બધે રે તું જગમાં, ખાલી ને ખાલી તોય તું રહ્યો છે સુખનો સાગર છલકાતો હતેં હૈયે, હજી ત્યાં ના તું પહોંચી શક્યો છે ફરતો ને ફરતો રહીશ બહાર જો તું, અંદર ક્યાંથી તો તું ઊતરવાનો છે સમય જગમાં લઈ આવ્યો તું કેટલો, જીવનમાં ના એની તને તો ખબર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari paase to shu chhe, khabar nathi tane, andhare atavato rahyo che
nikalyo che sukhani shodhamam to tum, duhkhanam potalam bandhato rahyo che
rahyu che badhu to taara maa ne taramam, shaane bahaar ene tu gotato rahyo che
bharyu bharyum badhu to che taramam, kasturi nriga jem to tu bhatakato rahyo che
gotato ne gotato rahyo badhe re tu jagamam, khali ne khali toya tu rahyo che
sukh no sagar chhalakato hatem haiye, haji tya na tu pahonchi shakyo che
pharato ne pharato rahisha bahaar jo tum, andara kyaa thi to tu utaravano che
samay jag maa lai aavyo tu ketalo, jivanamam na eni taane to khabar che
|
|