Hymn No. 5149 | Date: 22-Feb-1994
|
|
Text Size |
 |
 |
1994-02-22
1994-02-22
1994-02-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=649
મરવાની તો કોઈ ચાહ નથી, તોય મરણ તો નિશ્ચિત છે
મરવાની તો કોઈ ચાહ નથી, તોય મરણ તો નિશ્ચિત છે જીવનમાં જીવવાની ચાવી ખોવાઈ છે, શોધ એની તો ચાલુ છે ઊલટા સૂલટા જીવનમાં તો, જીવનનાં દુઃખદર્દની ચાવી તો ઊભી છે જીવનમાં જીવવામાં તો, સુખની ચાવી તો સદા છુપાઈ છે સુખદુઃખની ધારા બદલાશે ક્યારે, ના કાંઈ એ કહી શકાય છે મળી જાય જો સુખની સાચી ચાવી, જીવનમાં સહુની એ કોશિશ છે સુખદુઃખનો આશ્રય છે મનમાં, મન તો બહુ મોજીલું છે કારણ વિના તકલીફ જીવનમાં ના આવે, હરેક કારણ ના મળનારા છે શાંત સાગરનાં પાણી તો ઊંડાં છે, ના જલદી એ તો મપાવાનાં છે દુઃખદર્દની ધારા માનવને પસંદ નથી, જીવનની મોટી એ વાસ્તવિકતા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maravani to koi chaha nathi, toya marana to nishchita che
jivanamam jivavani chavi khovai chhe, shodha eni to chalu che
ulata sulata jivanamam to, jivananam duhkhadardani chavi to ubhi che
jivanamam jivavamam to, sukhani chavi to saad chhupai che
sukh dukh ni dhara badalashe kyare, na kai e kahi shakaya che
mali jaay jo sukhani sachi chavi, jivanamam sahuni e koshish che
sukhaduhkhano ashraya che manamam, mann to bahu mojilum che
karana veena takalipha jivanamam na ave, hareka karana na malanara che
shant sagaranam pani to undam chhe, na jaladi e to mapavanam che
duhkhadardani dhara manav ne pasanda nathi, jivanani moti e vastavikata che
|
|