Hymn No. 5152 | Date: 27-Feb-1994
|
|
Text Size |
 |
 |
1994-02-27
1994-02-27
1994-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=652
વગર વિચાર્યું જીવનમાં, તો જે બોલે ને કરે
વગર વિચાર્યું જીવનમાં, તો જે બોલે ને કરે પસ્તાવા વિના જીવનમાં, એના હાથમાં બીજું શું રહે પડતા પાસા વખણાશે, પડતા ઊલટા માયાનો ઘા બને સંયમ વિનાનું જીવન જીવે, કાબૂ ના એના પર તો રહે વાતે વાતે ખોટું બોલે ને કરે, ના પાછું વળી એમાં તો જુએ આળસમાં ને આળસમાં પડયો રહે, મોકા હાથમાંથી જતા રહે મહેનતે વહાણ કિનારે લાવી, અંતે ધીરજ તો જે ખોવે જીવનમાં નિર્ણય વખતે, અનિર્ણીતને અનિર્ણીત જે રહે અન્યની ખોડખાંપણ કાઢયા વિના, જે બીજું કાંઈ ના કરે હાથમાં આવેલા હીરાને જે, ઉકરડે જઈને તો ફેંકે જીવનમાં તો જે હરેક વાતમાં, મોડો ને મોડો પડતો રહે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vagar vichaaryu jivanamam, to je bole ne kare
pastava veena jivanamam, ena haath maa biju shu rahe
padata paas vakhanashe, padata ulata mayano gha bane
sanyam vinanum jivan jive, kabu na ena paar to rahe
vate vate khotum bole ne kare, na pachhum vaali ema to jue
alasamam ne alasamam padayo rahe, moka hathamanthi jaat rahe
mahenate vahana kinare lavi, ante dhiraja to je khove
jivanamam nirnay vakhate, anirnitane anirnita je rahe
anya ni khodakhampana kadhaya vina, je biju kai na kare
haath maa avela hirane je, ukarade jaine to phenke
jivanamam to je hareka vatamam, modo ne modo padato rahe
|
|