Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5157 | Date: 06-Mar-1994
નથી માલિકી જેના પર જેની, માલિકીના દાવા સહુ કરતા રહ્યા છે
Nathī mālikī jēnā para jēnī, mālikīnā dāvā sahu karatā rahyā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5157 | Date: 06-Mar-1994

નથી માલિકી જેના પર જેની, માલિકીના દાવા સહુ કરતા રહ્યા છે

  No Audio

nathī mālikī jēnā para jēnī, mālikīnā dāvā sahu karatā rahyā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-03-06 1994-03-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=657 નથી માલિકી જેના પર જેની, માલિકીના દાવા સહુ કરતા રહ્યા છે નથી માલિકી જેના પર જેની, માલિકીના દાવા સહુ કરતા રહ્યા છે

બનવાનું છે માલિક તો જેના, ઉદાસીનતા એમાં તો રાખી રહ્યા છે

નથી જાણકારી પૂરી પ્રભુ વિના જગમાં, જાણકારીના દાવા થાતા રહ્યા છે

જાણવા પૂરું જગમાં, પ્રભુમાં એકતા વિના, ના રસ્તા કોઈ બીજા છે

જ્યાં ખુદમાં તો ખુદને મળ્યા નથી, અન્યને મળ્યાના દાવા ક્યાંથી કરાય છે

થાતા રહ્યા છે દાવા તોય જાણવા, ખતા ખાધા વિના રહેવાના નથી

નાશવંત સુંદરતામાં, મન જ્યાં મોહાવી, ના ઝાઝા એ ટકવાના છે

નાશવંત તો જગમાં, જગમાં નાશ પામ્યા વિના ના એ રહેવાના છે

બદલાતી સુંદરતામાં, સુંદરતાની વ્યાખ્યા, બદલાયા વિનાના રહેવાના નથી

સુંદર અંતર વિના, જીવનમાં શાશ્વત સુંદરતા ના રહેવાની છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī mālikī jēnā para jēnī, mālikīnā dāvā sahu karatā rahyā chē

banavānuṁ chē mālika tō jēnā, udāsīnatā ēmāṁ tō rākhī rahyā chē

nathī jāṇakārī pūrī prabhu vinā jagamāṁ, jāṇakārīnā dāvā thātā rahyā chē

jāṇavā pūruṁ jagamāṁ, prabhumāṁ ēkatā vinā, nā rastā kōī bījā chē

jyāṁ khudamāṁ tō khudanē malyā nathī, anyanē malyānā dāvā kyāṁthī karāya chē

thātā rahyā chē dāvā tōya jāṇavā, khatā khādhā vinā rahēvānā nathī

nāśavaṁta suṁdaratāmāṁ, mana jyāṁ mōhāvī, nā jhājhā ē ṭakavānā chē

nāśavaṁta tō jagamāṁ, jagamāṁ nāśa pāmyā vinā nā ē rahēvānā chē

badalātī suṁdaratāmāṁ, suṁdaratānī vyākhyā, badalāyā vinānā rahēvānā nathī

suṁdara aṁtara vinā, jīvanamāṁ śāśvata suṁdaratā nā rahēvānī chē
Scan Image

Gujarati Bhajan no. 5157 by Satguru Devendra Ghia - Kaka
First...515551565157...Last