1994-03-06
1994-03-06
1994-03-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=659
શું કરું છું, શું કરું છું જીવનમાં, એ હું તો જાણતો નથી

કરતો ને કરતો રહ્યો છું તોય જીવનમાં, શું કરું છું એ જાણતો નથી
દુઃખદર્દના સીમાડા કરી ના શક્યો પાર, પીછેહઠ તો કરતો રહ્યો છું
જીવન સંગ્રામનો બનીને સૈનિક, દુઃખદર્દથી તો પીડાતો રહ્યો છું
દુઃખદર્દને દબાવીને દિલમાં, મુખ પર હાસ્ય રેલાવી રહ્યો છું
મંઝિલ હાથવેંતમાં તો આવી, તોય મંઝિલે હજી ના પહોંચ્યો છું
જીવનના સાહુ સોદાગર બનવું હતું, નાના સોદામાં મન મનાવી રહ્યો છું
રહ્યો છું કાઢતો પ્રેમની ભાષા, પ્રેમથી દસ ગાઉ દૂર રહેતો રહ્યો છું
ઘેલો બનવું છે પ્રભુપ્રેમની બંસરીમાં, માયાની ધૂનમાં હું તો ડોલી રહ્યો છું
ધિક્કારી રહ્યો છું પાપને જીવનમાં, પાપમાં જીવનમાં હું તો ડૂબી ગયો છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ karuṁ chuṁ, śuṁ karuṁ chuṁ jīvanamāṁ, ē huṁ tō jāṇatō nathī
karatō nē karatō rahyō chuṁ tōya jīvanamāṁ, śuṁ karuṁ chuṁ ē jāṇatō nathī
duḥkhadardanā sīmāḍā karī nā śakyō pāra, pīchēhaṭha tō karatō rahyō chuṁ
jīvana saṁgrāmanō banīnē sainika, duḥkhadardathī tō pīḍātō rahyō chuṁ
duḥkhadardanē dabāvīnē dilamāṁ, mukha para hāsya rēlāvī rahyō chuṁ
maṁjhila hāthavēṁtamāṁ tō āvī, tōya maṁjhilē hajī nā pahōṁcyō chuṁ
jīvananā sāhu sōdāgara banavuṁ hatuṁ, nānā sōdāmāṁ mana manāvī rahyō chuṁ
rahyō chuṁ kāḍhatō prēmanī bhāṣā, prēmathī dasa gāu dūra rahētō rahyō chuṁ
ghēlō banavuṁ chē prabhuprēmanī baṁsarīmāṁ, māyānī dhūnamāṁ huṁ tō ḍōlī rahyō chuṁ
dhikkārī rahyō chuṁ pāpanē jīvanamāṁ, pāpamāṁ jīvanamāṁ huṁ tō ḍūbī gayō chuṁ
|