Hymn No. 5163 | Date: 11-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-11
1994-03-11
1994-03-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=663
હરેક કાર્ય જીવનમાં રે, ધીરજને, શક્તિને એ તો માંગે છે
હરેક કાર્ય જીવનમાં રે, ધીરજને, શક્તિને એ તો માંગે છે રાખજે તૈયારી, થાશે કસોટી એની, કસોટી એમાં એની થાય છે એના વિના, કાર્યો રહેશે અધૂરાં, એના વિના ના એ પૂરા થાય છે રાખજે મૂડી તું ભરપૂર એની, એના વિના ના પૂરું કંઈ થાય છે કણ કણનો ડુંગર બને, બુંદ બુંદનો સાગર, જ્યાં એ હાથમાં છે ખૂટશે જ્યાં એ અધવચ્ચે, ક્યાંયનો ના એ રહેવા દે છે નિરાશાનાં વાદળ જ્યારે ભી, એમાં એ તો ડૂબી જાય છે ભરી દેજે ધીરજને હૈયે એવું, જોજે ના એ તો ખૂટી જાય છે હરેક કાર્યની સિદ્ધિનું છે પહેલું પગથિયું, જોજે ના એ ચૂકી જવાય રે કાર્ય ને કાર્ય થાતાં જાશે પાર એમાં, જ્યાં હૈયું ધીરજમાં ગઢ બની જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hareka karya jivanamam re, dhirajane, shaktine e to mange che
rakhaje taiyari, thashe kasoti eni, kasoti ema eni thaay che
ena vina, karyo raheshe adhuram, ena veena na e pura thaay che
rakhaje mudi tu bharpur eni, ena veena na puru kai thaay che
kaan kanano dungar bane, bunda bundano sagara, jya e haath maa che
khutashe jya e adhavachche, kyanyano na e raheva de che
nirashanam vadala jyare bhi, ema e to dubi jaay che
bhari deje dhirajane haiye evum, joje na e to khuti jaay che
hareka karyani siddhinum che pahelum pagathiyum, joje na e chuki javaya re
karya ne karya thata jaashe paar emam, jya haiyu dhirajamam gadha bani jaay che
|