Hymn No. 5165 | Date: 13-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-13
1994-03-13
1994-03-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=665
અઢી અક્ષરનો તો શબ્દ છું, જગમાં જીવનનો તો હું સાર છું
અઢી અક્ષરનો તો શબ્દ છું, જગમાં જીવનનો તો હું સાર છું, હું પ્યાર છું, હું પ્યાર છું, હું તો પ્યાર છું, જગમાં જીવનનો તો હું સાર છું, હું તો પ્યાર છું, હું તો પ્યાર છું જગમાં જીવનમાં, હરેકના હૈયામાં, કદી ને કદી હું તો જાગી જાઉં છું ફાવે ના મને વેર, સાથે તો રહેવું જીવનમાં, વેરનો તો હું કાળ છું સર્વ સાધનમાં સર્વ સાધનાનો તો હું સાર છું, હું તો પ્યાર છું અનેક સ્વરૂપે જીવનમાં હું તો છવાયેલો છું, હું તો પ્યાર છું બને દયા સાથે મને તો સહુ, એનો સાથીદાર છું, હું તો પ્યાર છું શું બાળક કે શું વૃદ્ધ, શું નર કે નારી, હૈયું એનું છલકાવી દઉં છું છલકાયે હૈયું મારાથી આનંદમાં, હૈયું તો એનું છલકાવી દઉં છું પ્રભુના હૈયાનું રે, હું તો દ્વાર છું, હું તો પ્યાર છું, હું તો પ્યાર છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
adhi aksharano to shabda chhum, jag maa jivanano to hu saar chhum,
hu pyaar chhum, hu pyaar chhum, hu to pyaar chhum,
jag maa jivanano to hu saar chhum, hu to pyaar chhum, hu to pyaar chu
jag maa jivanamam, harekana haiyamam, kadi ne kadi hu to jaagi jau chu
phave na mane vera, saathe to rahevu jivanamam, verano to hu kaal chu
sarva sadhanamam sarva sadhanano to hu saar chhum, hu to pyaar chu
anek svarupe jivanamam hu to chhavayelo chhum, hu to pyaar chu
bane daya saathe mane to sahu, eno sathidara chhum, hu to pyaar chu
shu balak ke shu vriddha, shu nar ke nari, haiyu enu chhalakavi daum chu
chhalakaye haiyu marathi anandamam, haiyu to enu chhalakavi daum chu
prabhu na haiyanum re, hu to dwaar chhum, hu to pyaar chhum, hu to pyaar chu
|