Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5167 | Date: 15-Mar-1994
છુપાઈ, છુપાઈ, ક્યાં ગયા છો રે, મારા વ્હાલા રે શ્યામ
Chupāī, chupāī, kyāṁ gayā chō rē, mārā vhālā rē śyāma

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 5167 | Date: 15-Mar-1994

છુપાઈ, છુપાઈ, ક્યાં ગયા છો રે, મારા વ્હાલા રે શ્યામ

  No Audio

chupāī, chupāī, kyāṁ gayā chō rē, mārā vhālā rē śyāma

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1994-03-15 1994-03-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=667 છુપાઈ, છુપાઈ, ક્યાં ગયા છો રે, મારા વ્હાલા રે શ્યામ છુપાઈ, છુપાઈ, ક્યાં ગયા છો રે, મારા વ્હાલા રે શ્યામ

હૈયું પુકારી રહ્યું છે રે તને, નયના શોધી રહ્યાં છે તને રે શ્યામ

ભુલાઈ ગયા છે રે જીવનમાં, મારા જીવનમાં રે બધાં રે કામ

તન મન રહ્યું છે તારામાં ખેંચાઈ, કર્યું એવું શું તેં, મારા વ્હાલા રે શ્યામ

અરે ઓ નટવર નટખટ, કરી એવી કેવી ખટપટ, સૂઝતું નથી તારા વિના બીજું રે શ્યામ

નથી મારી પાસે રે કાંઈ, છે તારી પાસે બધું સદાય, તલસાવે છે શાને રે શ્યામ

તારા વિના છે જગ સૂનું, બીજું તને શું કહેવું, સમજી લેજે આમાં મારા રે શ્યામ

થયું છે હૈયું મારું તારામાં ઘેલું, નથી હાથમાં મારું, મારા વ્હાલા રે શ્યામ

બંધાયા છે તાંતણા તારી સાથે, આવીશ ખેંચાઈ એમાં તું, મારા રે શ્યામ

નથી કાંઈ રહેવું જુદું, સમજી જાજે રે બધું, મારા વ્હાલા રે શ્યામ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chupāī, chupāī, kyāṁ gayā chō rē, mārā vhālā rē śyāma

haiyuṁ pukārī rahyuṁ chē rē tanē, nayanā śōdhī rahyāṁ chē tanē rē śyāma

bhulāī gayā chē rē jīvanamāṁ, mārā jīvanamāṁ rē badhāṁ rē kāma

tana mana rahyuṁ chē tārāmāṁ khēṁcāī, karyuṁ ēvuṁ śuṁ tēṁ, mārā vhālā rē śyāma

arē ō naṭavara naṭakhaṭa, karī ēvī kēvī khaṭapaṭa, sūjhatuṁ nathī tārā vinā bījuṁ rē śyāma

nathī mārī pāsē rē kāṁī, chē tārī pāsē badhuṁ sadāya, talasāvē chē śānē rē śyāma

tārā vinā chē jaga sūnuṁ, bījuṁ tanē śuṁ kahēvuṁ, samajī lējē āmāṁ mārā rē śyāma

thayuṁ chē haiyuṁ māruṁ tārāmāṁ ghēluṁ, nathī hāthamāṁ māruṁ, mārā vhālā rē śyāma

baṁdhāyā chē tāṁtaṇā tārī sāthē, āvīśa khēṁcāī ēmāṁ tuṁ, mārā rē śyāma

nathī kāṁī rahēvuṁ juduṁ, samajī jājē rē badhuṁ, mārā vhālā rē śyāma
Scan Image

Gujarati Bhajan no. 5167 by Satguru Devendra Ghia - Kaka
First...516451655166...Last