Hymn No. 5169 | Date: 16-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-16
1994-03-16
1994-03-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=669
ભક્તિના નીરમાં નરમ બની, વેરાગ્યના તાપમાં હૈયું તૈયાર થાય
ભક્તિના નીરમાં નરમ બની, વેરાગ્યના તાપમાં હૈયું તૈયાર થાય જનમ સાચો ત્યારે તો તું જાણ હૈયામાંથી જ્યાં વેરના કાંટા પૂરા નીકળી જાય, ઇર્ષ્યાનો અગ્નિ શમી જાય નજરમાંથી ભેદ જ્યાં હટી જાય, નિર્મળતાનાં તેજ એમાં જ્યાં પથરાય સાથ સહુના મળતા જાય, હાસ્યથી સહુ જ્યાં આવકારતા જાય પ્રેમનાં પાન જીવનમાં તું પીતો, અને પીવરાવતો ને પીવરાવતો જાય દુઃખદર્દની અસર ના થાય, સુખ સામું તેડું દેવા દોડતું આવી જાય મન પોતાની ચંચળતા દૂર કરી, સ્થિર ને સ્થિર તો જ્યાં થાતું જાય ઇચ્છાઓ ને ઇચ્છાઓ જ્યાં પ્રભુદર્શન તરફ વળતી ને વળતી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhakti na niramam narama bani, veragyana taap maa haiyu taiyaar thaay
janam saacho tyare to tu jann
haiyamanthi jya verana kanta pura nikali jaya, irshyano agni shami jaay
najaramanthi bhed jya hati jaya, nirmalatanam tej ema jya patharaya
saath sahuna malata jaya, hasya thi sahu jya avakarata jaay
premanam pan jivanamam tu pito, ane pivaravato ne pivaravato jaay
duhkhadardani asar na thaya, sukh samum tedum deva dodatu aavi jaay
mann potani chanchalata dur kari, sthir ne sthir to jya thaatu jaay
ichchhao ne ichchhao jya prabhudarshana taraph valati ne valati jaay
|
|