Hymn No. 4567 | Date: 09-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-09
1993-03-09
1993-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=67
કર્યું શું તેં આવીને તો જગમાં, કર એકવાર નજર એના પર તો તું
કર્યું શું તેં આવીને તો જગમાં, કર એકવાર નજર એના પર તો તું આવ્યો તું શું કામ તો આ જગમાં, કર એકવાર વિચાર એનો તો તું કર્યું કેટલું ને કેવું તો તેં જગમાં, જરા એકવાર કર નજર એના પર તો તું થયું ના કાર્ય પૂરું તો જગમાં, એ શા કારણે એકવાર દે ધ્યાન એના પર તો તું આવ્યો જગમાં જ્યાં તું એકલો, શાને જીવોના વનમાં અટવાઈ ગયો છે તું એક એક આવ્યા ને જવાના સહુ જગમાંથી, ના એ રહેવાના, ના રહેવાનો તો તું સુખ, દુઃખ કે આનંદ, મળ્યો કે મેળવ્યો, ભોક્તા રહ્યો છે એનો તો તું કરતોને કરતો રહ્યો છે જ્યારે તું, કાઢે છે દોષ અન્યનો શાને તો તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karyum shu te aavine to jagamam, kara ekavara najar ena paar to tu
aavyo tu shu kaam to a jagamam, kara ekavara vichaar eno to tu
karyum ketalum ne kevum to te jagamam, jara ekavara kara najar ena paar to tu
thayum to na karya puru , e sha karane ekavara de dhyaan ena paar to tu
aavyo jag maa jya tu ekalo, shaane jivona vanamam atavaai gayo che tu
ek eka aavya ne javana sahu jagamanthi, na e rahevana, na rahevano to tu
sukh melavyo, dukh ke ananda, malyo, bhokta rahyo che eno to tu
karatone karto rahyo che jyare tum, kadhe che dosh anyano shaane to tu
|
|