Hymn No. 5170 | Date: 16-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-16
1994-03-16
1994-03-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=670
ધર ધર જીવનમાં તું ધ્યાન ધર, જેવું જીવનમાં તારે થાવું છે
ધર ધર જીવનમાં તું ધ્યાન ધર, જેવું જીવનમાં તારે થાવું છે કર કર વિચાર જીવનમાં એવા, જીવનમાં તો જે તારે પામવું છે સર સર તું ત્યાં સરકતો જા, જીવનમાં તો જ્યાં તારે પહોંચવું છે ફર ફર જીવનમાં તું બધે, જીવનમાં સ્થિર જો ના તારે રહેવું છે ડર ડર જીવનમાં હંમેશ તું ડર, જીવનમાં પાપના રસ્તાથી તો ડરવું છે પડ પડ પડતાં તો બચી જાશે જીવનમાં, જીવનમાં જાગૃતિમાં તો રહેવું છે દમ દમ હરદમ, દમ પડે લેવા જીવનમાં, જીવનમાં શાંતિના દમ તો લેવા છે નડ નડ નડતું રહેશે જીવનમાં, જીવનમાં નડતર તો દૂર કરવી છે સુખ સુખ તો ચાહે છે સહુ જગમાં, જીવનમાં તો સુખચેનથી તો રહેવું છે બોલ બોલ કરવું પડે ભલે જીવનમાં, અન્યને ના એમાં તો દુભાવવું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhara dhara jivanamam tu dhyaan dhara, jevu jivanamam taare thavu che
kara kara vichaar jivanamam eva, jivanamam to je taare pamavum che
saar sara tu tya sarakato ja, jivanamam to jya taare pahonchavu che
phara phara jivanamam tu badhe, jivanamam sthir jo na taare rahevu che
dar dara jivanamam hammesha tu dara, jivanamam paap na rastathi to daravum che
pad pada padataa to bachi jaashe jivanamam, jivanamam jagritimam to rahevu che
dama dama haradama, dama paade leva jivanamam, jivanamam shantina dama to leva che
naad nada nadatum raheshe jivanamam, jivanamam nadatara to dur karvi che
sukh sukha to chahe che sahu jagamam, jivanamam to sukhachenathi to rahevu che
bola bola karvu paade bhale jivanamam, anyane na ema to dubhavavum che
|
|