Hymn No. 5171 | Date: 16-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-16
1994-03-16
1994-03-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=671
મનમાં જે જે ઊગ્યું, બધું જીવનમાં શું તેં એ કર્યું
મનમાં જે જે ઊગ્યું, બધું જીવનમાં શું તેં એ કર્યું શાને જીવનમાં મનની પાછળ, ભમી રહ્યા છે રે તું કહેતો ને કહેતો રહ્યો છે તું, મન કરાવે રે એનું ધાર્યું વિચાર કરી જો તું જીવનમાં, મનનું ધાર્યું કેટલું કર્યું સંજોગોએ સંજોગોએ જીવનમાં, તારે તો નમવું પડયું શું એ બધું હતું જીવનમાં, તારા મનનું તો ધાર્યું જીવનમાં એક ક્ષણ પણ, કર્યું છે શું તેં તારું ધાર્યું શાને માનતો રહ્યો છે રે તું, થાતું નથી જ્યાં તારું ધાર્યું ક્યારેક કહે છે થાય છે પ્રભુનું ધાર્યું, ક્યારેક તો મનનું ધાર્યું કર હવે તું ને તું નિર્ણય, થાય છે જીવનમાં કોનું ધાર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann maa je je ugyum, badhu jivanamam shu te e karyum
shaane jivanamam manani pachhala, bhami rahya che re tu
kaheto ne kaheto rahyo che tum, mann karave re enu dharyu
vichaar kari jo tu jivanamam, mananum dharyu ketalum karyum
sanjogoe sanjogoe jivanamam, taare to namavum padyu
shu e badhu hatu jivanamam, taara mananum to dharyu
jivanamam ek kshana pana, karyum che shu te taaru dharyu
shaane manato rahyo che re tum, thaatu nathi jya taaru dharyu
kyarek kahe che thaay che prabhu nu dharyum, kyarek to mananum dharyu
kara have tu ne tu nirnaya, thaay che jivanamam konum dharyu
|
|