Hymn No. 5174 | Date: 18-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-18
1994-03-18
1994-03-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=674
છે જનમથી તો મરણ સુધીનું, અંતર એ તો જીવન
છે જનમથી તો મરણ સુધીનું, અંતર એ તો જીવન કર્યું શું, જીવ્યો કેવી રીતે, છે જીવનનું એ તો કથન ના કાંઈ છે હાથમાં, ના કોઈ સાથમાં, છે સાથમાં તો જીવન ઇંદ્રિયોને ના ચગાવતો, કરજે સદા એના પર તો દમન વૃત્તિઓ ને ઇચ્છાઓને તો લઈ કાબૂમાં, કરજે એનું તો શમન નમન લાગે વ્હાલું સહુને, કરજે પ્રેમથી સહુને તું નમન કરજે જીવનમાં તો બધું, રાખજે એમાં તું પૂરી લગન કરવા સામનો જીવનમાં, સમજી લેજે, વહે છે કઈ તરફ પવન જીવનમાં કરતા ને કરતા રહેવું પડશે રે, સદા તો મંથન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che janam thi to marana sudhinum, antar e to jivan
karyum shum, jivyo kevi rite, che jivananum e to kathana
na kai che hathamam, na koi sathamam, che sathamam to jivan
indriyone na chagavato, karje saad ena paar to damana
vrittio ne ichchhaone to lai kabumam, karje enu to shamana
naman laage vhalum sahune, karje prem thi sahune tu naman
karje jivanamam to badhum, rakhaje ema tu puri lagana
karva samano jivanamam, samaji leje, vahe che kai taraph pavana
jivanamam karta ne karta rahevu padashe re, saad to manthana
|
|