Hymn No. 5178 | Date: 18-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-18
1994-03-18
1994-03-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=678
સુખે સુવાડીશ જીવનમાં, કે ચિંતામાં ઉઠાડીશ
સુખે સુવાડીશ જીવનમાં, કે ચિંતામાં ઉઠાડીશ એ તો પ્રભુ, એક તું ને તું જાણે (2) પ્રભુ જીવનમાં મને તું, કેવું ને કેવું કરાવીશ મને માર્ગમાં અટકાવી દઈશ, કે બહાર કાઢીશ મને અહંમાં તું રમાડીશ, કે એમાં ડુબાડીશ જીવનમાં જગમાં મને તું, ડુબાડીશ કે તારીશ ઊંચા રહેતા મારા મસ્તકને, તું નમાવી દઈશ જીવનમાં સાચી રીતે ચાલીશ, કે હું પડીશ કર્મમાં જીવનમાં તપાવી તપાવી, તું ભોગવાવીશ પ્રભુ મને તું વ્હાલથી રમાડીશ, કે શિક્ષા આપીશ એક વાર તો પ્રભુ મને, ક્યારે તું વ્હાલથી બોલાવીશ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukhe suvadisha jivanamam, ke chintamam uthadisha
e to prabhu, ek tu ne tu jaane (2)
prabhu jivanamam mane tum, kevum ne kevum karavish
mane margamam atakavi daisha, ke bahaar kadhisha
mane ahammam tu ramadisha, ke ema dubadisha
jivanamam jag maa mane tum, dubadisha ke tarisha
unch raheta maara mastakane, tu namavi daish
jivanamam sachi rite chalisha, ke hu padisha
karmamam jivanamam tapavi tapavi, tu bhogavavisha
prabhu mane tu vhalathi ramadisha, ke shiksha apisha
ek vaar to prabhu mane, kyare tu vhalathi bolavisha
|